Bewafa Tari Bewafai Ma Ek Di Jiv Maro Jase by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Astik-Mahi |
Label: | Shree Ramdoot Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-31 |
Lyrics (English)
LYRICS OF BEWAFA TARI BEWAFAI MA EK DI JIV MARO JASE IN GUJARATI: બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે, The song is sung by Shital Thakor from Shree Ramdoot Music . "BEWAFA TARI BEWAFAI MA EK DI JIV MARO JASE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari , with lyrics written by Astik-Mahi . The music video of the track is picturised on Sunny Khatri, Shruti Shreemali and Aradhna Modi. હી વિરહ ની આ વહમી વેદના હો હો વિરહ ની આ વહમી વેદના મુજ થી તો ના સેહવાશે હો તૂટેલા દિલ પર વીતે છે કેટલી મુજ થી તો ના કેહવાશે હો જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે પણ બીજા ની બાહોમાં વાલમ તમને ના જોવાશે જુરી જુરી જીવવું મારે જ્યાં સુધી જીવાશે પણ બીજા ની બાહોમાં વાલમ તમને ના જોવાશે પણ બીજા ની બાહોમાં વાલમ તમને ના જોવાશે બેવફા તારી બેવફાઈ માં એક દી મારો જાશે બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે હો જોયા વિના તને ચેન ના આવે આંખો ને કેવી છે આદત મેતો મોહબ્બત ના ખુદા માની ને કરી છે તારી ઈબાદત નાજુક આ દિલને જખ્મો તે આપ્યા મળી ના પલ ભર ની રાહત તારા માટે કદી ઓછી ના થાશે મારા આ દિલની ચાહત હો ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે જીવ થી વધુ ચાહ્યા જેને એ દગો દઈ જાશે ખબર ક્યાં હતી કે મારી સાથે આવું થાશે જીવ થી વધુ ચાહ્યા જેને એ દગો દઈ જાશે મારા જીવ થી વધુ માન્યા જેને એ છોડી ને જાશે ભારતલીરીક્સ.કોમ બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે હો તારા દિલમાં રહી નથી હવે પેહલા જેવી મોહબ્બત બધું જાણું છું કેમ રહી નથી કોઈ તને મારી જરૂરત હો હૈયા માં સાચવી રાખી છું કાયમ તારી યાદો ની અમાનત જીવન ભર તું ખુશ રહે જા દિલ થી દીધી મેં જમાનત હો તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે પણ અમારી તમે તો જીવવું ઝેર થઇ જાશે તમારા સાથી તમને પ્રેમ પ્યાલા પાશે પણ અમારી માટે તો જીવવું ઝેર થઇ જાશે પણ અમારી માટે તો જીવવું ઝેર થઇ જાશે બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે એક દી જીવ મારો જાશે હો એક દી જીવ મારો જાશે બેવફા તારી બેવફાઈ માં એક દી જીવ મારો જાશે Ho virah ni aa vahmi vedna Ho ho virah ni aa vahmi vedna Muj thi to na sehvashe Ho tutela dil par vite chhe ketli Muj thi to na kehvashe Ho juri juri jivvu mare jya sudhi jivashe Pan bija ni bahoma valam tamne na jovase Juri juri jivvu mare jya sudhi jivashe Pan bija ni bahoma valam tamne na jovashe Pan bija ni bahoma valam tamne na jovashe Bewafa tari bewafai ma Ek di jiv maro jase Bewafa tari bewafai ma Ek di jiv maro jase Ho joya vina tane chen na aave Aankho ne kevi chhe aadat Meto mohabbat na khuda mani ne Kari chhe tari ibadat Najuk aa dilne jakhomo te aapya Madi na pal bhar ni rahat Tara mate kadi ochi na thase Mara aa dilni chahat Ho khabar kya hati ke mari sathe aavu thase Jiv thi vadhu chahya jene ae dago dai jase Khabar kya hati ke mari sathe aavu thase Jiv thi vadhu chahya jene ae dago dai jase Mara jiv thi vadhu manya jene ae chhodi ne jase Bewafa tari bewafai ma Ek di jiv maro jase Bewafa tari bewafai ma Ek di jiv maro jase Ho tara dilma rahi nathi have Pehla jevi mohabbat Badhu janu chhu kem rahi nathi koi Tane mari jarurat atozlyric.com Ho haiya ma sachvi rakhi chhu kayam Tari yaado ni amanat Jivan bhar tu khush rahe ja Dil thi didhi me jamanat Ho tamara sathi tamne prem pyala pashe Pan amari mate to jivvu jer thai jase Tamara sathi tamne prem pyala pashe Pan amari mate to jivvu jer thai jase Pan amari mate to jivvu jer thai jase Bewafa tari bewafai ma Ek di jiv maro jase Bewafa tari bewafai ma Ek di jiv maro jase Ek di jiv maro jase Ho ek di jiv maro jase Bewafa tari bewafai ma Ek di jiv maro jase Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Tari Bewafai Ma Ek Di Jiv Maro Jase lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.