Khush Rahe Tari Zindagi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Pravin Ravat |
Lyricist: | Pravin Ravat |
Label: | Tips Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-09-06 |
Lyrics (English)
LYRICS OF KHUSH RAHE TARI ZINDAGI IN GUJARATI: ખુશ રહે તારી જિંદગી, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Tips Gujarati . "KHUSH RAHE TARI ZINDAGI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Pravin Ravat , with lyrics written by Pravin Ravat . The music video of the track is picturised on Jignesh Barot, Neha Suthar and Nadim Wadhwaniya. Hu chahu tane dil thi vaat kem naa samje Hu chahu tane dil thi vaat kem naa samje Hu chahu tane dil thi vaat kem naa samje Khush raheje tari jindagi maa bhale naa male atozlyric.com Ho hasto taro chahero aaj radave mane Hasto taro chahero aaj radave mane Khush raheje tari jindagi maa bhale naa male Ho yaad maa rahevana yaad karvana Tame bhulvana ame nahi bhulvana Yaad maa rahevana yaad karvana Tame bhulvana ame nahi bhulvana Lakho guna tu kare saja mane re male Lakho guna tu kare saja mane re male Khush raheje tari jindagi maa bhale naa male Khush raheje tari jindagi maa bhale naa male Ho prem karyo to khud thi me vadhare Prem thi vadhare shu joi tu hatu tare Ho sachi mari vaat tane kon samjave Matlabi duniya ni vaat kem maane Tane male phool kanta mane re male Tane male phool kanta mane re male Khush raheje tari jindagi maa bhale naa male Khush raheje tari jindagi maa bhale naa male Ho dil na dard ni vaat kone re kariye Potana ruthya ame kone jaine ladiye Ho mandir jevu dil maru saaf hatu Naa samjya aena man maa shu paap hatu Ho bhale todyo saath toye tu sukhi rahe Bhale todyo saath toye tu sukhi rahe Khush raheje tari jindagi maa bhale naa male Hu chahu tane dil thi vaat kem naa samje Hu chahu tane dil thi vaat kem naa samje Khush raheje tari jindagi maa bhale naa male Khush raheje tari jindagi maa bhale naa male હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે હો હસતો તારો ચહેરો આજ રડાવે મને હસતો તારો ચહેરો આજ રડાવે મને ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે હો યાદ માં રહેવાના યાદ કરવાના તમે ભૂલવાના અમે નહિ ભૂલવાના યાદ માં રહેવાના યાદ કરવાના તમે ભૂલવાના અમે નહિ ભૂલવાના લાખો ગુના તું કરે સજા મને રે મળે લાખો ગુના તું કરે સજા મને રે મળે ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે હો પ્રેમ કર્યો તો ખુદ થી મેં વધારે પ્રેમ થી વધારે શું જોઈ તું હતું તારે હો સાચી મારી વાત તને કોણ સમજાવે મતલબી દુનિયા ની વાત કેમ માને ભારતલીરીક્સ.કોમ તને મળે ફૂલ કાંટા મને રે મળે તને મળે ફૂલ કાંટા મને રે મળે ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે હો દિલ ના દર્દ ની વાત કોને રે કરીયે પોતાના રૂઠ્યાં અમે કોને જઈને લડીએ હો મંદિર જેવું દિલ મારુ સાફ હતું ના સમજ્યા એના મન માં શું પાપ હતું હો ભલે તોડયો સાથ તોયે તું સુખી રહે ભલે તોડયો સાથ તોયે તું સુખી રહે ખુશ રહેજે તારી જીંદગી માં ભલે ના મળે હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે હું ચાહું તને દિલ થી વાત કેમ ના સમજે ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે ખુશ રહેજે તારી જીંદગી મા ભલે ના મળે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khush Rahe Tari Zindagi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Pravin Ravat. Includes YouTube video and lyrics in multiple languages.