Me Sapna Tara Joya by Sanjay Bhandu song Lyrics and video
Artist: | Sanjay Bhandu |
---|---|
Album: | Single |
Music: | Nitin Solanki |
Lyricist: | Chetan Ranela |
Label: | |
Genre: | Sad |
Release: | 2020-09-12 |
Lyrics (English)
ME SAPNA TARA JOYA LYRICS IN GUJARATI: Me Sapna Tara Joya (મેં સપના તારા જોયા) is a Gujarati Sad song, voiced by Sanjay Bhandu from Soorpancham Beats . The song is composed by Nitin Solanki , with lyrics written by Chetan Ranela . The music video of the song features Piyush Patel, Leeza Prajapati and Jigar Chaudhary. મેં સપના તારા રે જોયા તે સપના મારા રે તોડ્યા ભારતલીરીક્સ.કોમ મેં સપના તારા રે જોયા તે સપના મારા રે તોડ્યા સાથે જીવવા ના કોલ રે દીધા તે કોલ તોડી રે દીધા આવું કઠણ કાળજું કેમ કર્યું આવું કઠણ કાળજું કેમ કર્યું તને આવું કરી સુ મળ્યું મને અધવચ્ચે મેલી હાલ્યા અમે તમારી પાછળ રડ્યા મેં સપના તારા રે જોયા તે સપના મારા રે તોડ્યા તૂટ્યા અરમાનો ને છૂટ્યો સથવારો તારી પાછળ મારો બગડ્યો જન્મારો તૂટ્યા અરમાનો ને છૂટ્યો સથવારો તારી પાછળ મારો બગડ્યો જન્મારો મધ દરિયે ડુબાડી દીધો મધ દરિયે ડુબાડી દીધો તારા ઝેર નો પિયાલો પીધો મારો છોડ મુરઝાઈ ગયો મારો પ્રેમ ભૂંસાઈ ગયો મેં સપના તારા રે જોયા તે સપના મારા રે તોડ્યા વિધાતા ને કહેવું છે એટલું મારે પ્રેમ કરાવી પછી કેમ રે રડાવે વિધાતા ને કહેવું છે એટલું મારે પ્રેમ કરાવી પછી કેમ રે રડાવે કયા ગુના ની સજા રે મળી કયા ગુના ની સજા રે મળી પેલા પ્રેમ પછી જુદાઈ મળી રૂંવે આંખ ને રૂંવે કાળજું અમે જીવસુ તો ફરી મળશુ મેં સપના તારા રે જોયા તે સપના મારા રે તોડ્યા મેં સપના તારા રે જોયા તે સપના મારા રે તોડ્યા Me sapna tara joya Te sapna mara todya atozlyric.com Me sapna tara re joya Te sapna mara re todya Sathe jivva na call re didha Te call todi re didha Aavu kathan kadju kem karyu Aavu kathan kadju kem karyu Tane aavu kari su madyu Mane adhvache meli halya Ame tamari pachhad radya Me sapna tara re joya Te sapna mara re todya Tutya armano ne chhutyo sathvaro Tari pachhad maro bagdyo janmaro Tutya armano ne chhutyo sathvaro Tari pachhad maro bagdyo janmaro Madh dariye dubadi didho Madh dariye dubadi didho Tara jer no piyalo pidho Maro chhod murjai gayo Maro prem bhusai gayo Me sapna tara re joya Te sapna mara re todya Vidhata ne kahvu chhe aetlu mare Prem karavi pachi kem re radave Vidhata ne kahvu chhe aetlu mare Prem karavi pachi kem re radave Kaya guna ni saja re madi Kaya guna ni saja re madi Pela prem pachi judai madi Ruve aakh ne ruve kadju Ame jivsu to fari madsu Me sapna tara re joya Te sapna mara te todya Me sapna tara re joya Te sapna mara te todya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Me Sapna Tara Joya lyrics in Gujarati by Sanjay Bhandu, music by Nitin Solanki. Includes YouTube video and lyrics in multiple languages.