Khali Ghado Khakhade Ghano by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Mahesh Savala, Nitin Solanki |
Lyricist: | Viral Nayta, Vikram Abluva |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2023-10-12 |
Lyrics (English)
KHALI GHADO KHAKHADE GHANO LYRICS IN GUJARATI: Khali Ghado Khakhade Ghano (ખાલી ઘડો ખખડે ઘણો) is a Gujarati Playful song, voiced by Jigar Thakor from Jhankar Music . The song is composed by Mahesh Savala and Nitin Solanki , with lyrics written by Viral Nayta and Vikram Abluva . The music video of the song features Jigar Thakor, Sudha Tripathi and Anil Panwar. He khali ghado khakhade ghano He khali ghado khakhade ghano He tu nathi koi radha re rupali He tu nathi koi bagala jevi dholi Toy pawor kare sheno aatlo Oli ketav to khabar shene He khali ghado khakhade ghano Are khali ghado khakhade ghano He aato najar padi amari kadar thai tamari Najar padi amari kadar thai tamari Toy bhav cham khay shene tu aatlo He khali ghado khakhade ghano Alya khali ghado khakhade ghano Ho prem karvani umar chhe tari Vichari le tu mon vat mari Are bhandhi ne lene tu dithi mara dori Jay cham dur tu aav ne ori He tara par moyu mann Maru devu se dil maru Tara par moyu mann Maru devu se dil maru Bhav cham khay se aatalo Kenarae hachu kidhu se Are khali dhado khakhade ghano Are khali dhado khakhade ghano He tu nathi koi radha re rupali He tu nathi koy bagala jevi dholi Toy pawor kare shene aatlo Ae khali khado khakhade ghano Are khali khado khakhade ghano He tu chokleti tu chokleti chhodi Jabri jamase tari mari jodi Are jovu chhu hu tane farati bhajar ma Mara layak chhe ek tu hajar ma Ho rakhish tane dil ma rehu tari sath ma Rakhish tane dil ma rehu tari sath ma Ho khavo tara hath no rotalo have pati jayu Have aa ghado nai khakhade ghano He aa ghado nai khakhade ghano Have aa ghado nai khakhade ghano He aa ghado nai khakhade ghano હે ખાલી ઘડો ખખડે ઘણો હે ખાલી ઘડો ખખડે ઘણો હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી તોય પાવર કરે શેનો આટલો ઓલી કેતવ તો ખબર શેને હે ખાલી ઘડો ખખડે ઘણો અરે ખાલી ઘડો ખખડે ઘણો atozlyric.com હે આતો નજર પડી અમારી કદર થઈ તમારી નજર પડી અમારી કદર થઈ તમારી તોય ભાવ ચમ ખાય છે તુ આટલો હે ખાલી ઘડો ખખડે ઘણો અલ્યા ખાલી ઘડો ખખડે ઘણો હો પ્રેમ કરવાની ઉમર છે તારી વિચારી લે તુ મોન વાત મારી અરે બાંધી લેને તુ દિલથી મારા દોરી જાય ચમ દૂર તુ આવને ઓરી હે તારા પર મોયુ મન મારુ દેવુ છે તને દિલ મારુ તારા પર મોયુ મન મારુ દેવુ છે તને દિલ મારુ ભાવ ચમ ખાય સે આટલો કેનારા યે હાચુ કીધુ છે અરે ખાલી ઘડો ખખડે ઘણો અરે ખાલી ઘડો ખખડે ઘણો હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી તોય પાવર કરે શેનો આટલો એ ખાલી ઘડો ખખડે ઘણો અરે ખાલી ઘડો ખખડે ઘણો હે તુ ચોકલેટી તુ ચોકલેટી છોડી જબરી જામસે તારી મારી જોડી અરે જોવુ છુ હુ તને ફરતી બજાર માં મારા લાયક છે એક તુ હજાર માં હો રાખીશ તને દિલ માં રેવુ તારી સાથ માં રાખીશ તને દિલ માં રેવુ તારી સાથ માં હો ખાવો તારા હાથ નો રોટલો હવે પતિ જયુ હવે આ ઘડો નઈ ખખડે ઘણો હે આ ઘડો નઈ ખખડે ઘણો હવે આ ઘડો નઈ ખખડે ઘણો હે આ ઘડો નઈ ખખડે ઘણો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khali Ghado Khakhade Ghano lyrics in Gujarati by Jigar Thakor, music by Mahesh Savala, Nitin Solanki. Includes YouTube video and lyrics in multiple languages.