Kana Ma Gandi Tur Chuu by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Bharatbhai Dhadhal |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Devotional |
Release: | 2020-08-06 |
Lyrics (English)
કાના મા ગાંડીતુર છું | KANA MA GANDI TUR CHUU LYRICS IN GUJARATI is recorded by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Kana Ma Gandi Tur Chuu" are penned by Bharatbhai Dhadhal . The music video of the Gujarati track features Poonam Gondaliya. Riya Shah, Surabhi Shah, Avni Parmar, Nisha Raghvani. હાલ જઈએ ગોકુળમાં કહું છું સાહેલડી ગોવિંદમાં ગાંડીતુર છું હો મારા વ્હાલામાં ગાંડીતુર છું હો કાના, હો કાના, હો કાના, હો કાના હો કાના, હો કાના, હો કાના, હો કાના હાલ જઈએ ગોકુળમાં કહું છું સાહેલડી ગોવિંદમાં ગાંડીતુર છું હો હાલ જઈએ ગોકુળમાં કહું છું સાહેલડી ગોવિંદમાં ગાંડીતુર છું ભારતલીરીક્સ.કોમ રહુ છું દિવસ ને રાત મારા વ્હાલાના રટણમાં ગોવિંદમાં ગાંડીતુર છું હો રહુ છું દિવસ ને રાત મારા કાનાના રટણમાં ગોવિંદમાં ગાંડીતુર છું હો મારા કનૈયામાં ગાંડીતુર છું મારુ ચિતડું ખોયું એના ખ્યાલમાં મને ગમતું નથી રે મોટા મેલમાં હો મારુ ચિતડું ખોયું રે એના ખ્યાલમાં મને ગમતું નથી રે મોટા મેલમાં હું તો શુદ્ધબુદ્ધ ભૂલી મારા વાલમજીની યાદમાં ગોવિંદમાં ગાંડીતુર છું હો હાલ જઈએ ગોકુળમાં કહું છું સાહેલડી ગોવિંદમાં ગાંડીતુર છું હો મારા માધવમાં ગાંડીતુર છું રાત નીંદરમાં ઝબકી જગાય છે મારા સપનામાં માધવ મલકાય છે હો રાત નીંદરમાં ઝબકી જગાય છે મારા સપનામાં માધવ મલકાય છે વ્હાલા સોહે મોર પિચ્છ જોને તારા રે મુગટમાં ગોવિંદમાં ગાંડીતુર છું હો હાલ જઈએ ગોકુળ મા કહું છું સાહેલડી ગોવિંદમાં ગાંડીતુર છું હો મારા છબીલામાં ગાંડીતુર છું તારી મોરલીયે મનડું ડોલે મારુ રાધા નામ જપે છે કાના તારું તારી મોરલીયે મનડું ડોલે મારુ રાધા નામ જપે હરિવર તારું ધાંધલ ભરતમાં નભાવે રાખો તારી સંગાથમાં ગોવિંદમાં ગાંડીતુર છું હો હાલ જઈએ ગોકુળમાં કહું છું સાહેલડી ગોવિંદમાં ગાંડીતુર છું હો રહુ છું રાત દિવસ મારા વ્હાલાના રટણમા ગોવિંદમાં ગાંડીતુર છું કનૈયામાં ગાંડીતુર છું હરિમાં ગાંડીતુર છું. Hal jaiae gokudma Kahu chhu saheladi Govindma ganditur chhu Ho mara vhala ma gandi tur chhu atozlyric.com Ho kana, ho kana, ho kana, ho kana Ho kana, ho kana, ho kana, ho kana Hal jaiae gokudma Kahu chhu saheladi Govindma ganditur chhu Ho hal jaiae gokudma Kahu chhu saheladi Govindma ganditur chhu Rahu chhu divash ne rat mara vhalana ratanma Govindma ganditur chhu Ho rahu chhu divash ne rat mara vhalana ratanma Govindma ganditur chhu Ho mara kanaiyama ganditur chhu Maru chitdu khoyu aena khyalma Mane gamtu nathi re mota melma Ho maru chitdu khoyu re aena khyalma Mane gamtu nathi re mota mel ma Hu to śuddhabuddh bhuli mara valamjini yaadma Govindma ganditur chhu Ho hal jaiae gokudma Kahu chhu saheladi Govindma gandi tur chhu Ho mara madhavma gandi tur chhu Rat nindarma zabki jagay chhe Mara sapnama madhav malkay chhe Ho nindarma zabki jagay chhe Mara sapnama madhav malkay chhe Vhala sohe mor pichh jone tara re mugatma Govindma ganditur chhu Ho hal jaiae gokudma Kahu chhu saheladi Govindma gandi tur chhu Ho mara chhabilama ganditur chhu Tari moraliye manadu dole maru Radha nam jape chhe kana taru Tari moraliye manadu dole maru Radha nam jape chhe harivar taru Dhahal bharatma nabhave rakho tari sangathma Govindma ganditur chhu Ho hal jaiae gokudma Kahu chhu saheladi Govindma ganditur chhu Ho rahu chhu rat divas mara vhalana ratanma Govindma ganditur chhu Kanaiyama ganditur cahhu Harima ganditur chhu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kana Ma Gandi Tur Chuu lyrics in Gujarati by Poonam Gondaliya, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.