Jag Je Mata Tari Jarur Padi Chhe by Vipul Susra song Lyrics and video
Artist: | Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Amarat Vayad, Rajan Rathod Vayad |
Label: | Rudrax Digital |
Genre: | Devotional |
Release: | 2021-06-07 |
Lyrics (English)
જાગ જે માતા તારી જરૂર પડી છે | JAG JE MATA TARI JARUR PADI CHHE LYRICS IN GUJARATI is recorded by Vipul Susra from Rudrax Digital label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Jag Je Mata Tari Jarur Padi Chhe" are penned by Amarat Vayad and Rajan Rathod Vayad . The music video of the Gujarati track features Bobby Kalpesh and Pinky Makwana. Ae jaag je mata tari jarur padi se Ae jaag je mari mata tari jarur padi se Ae veera ni vajen aaje vera re bani se Nokhyo mara par aarop aato matlabi se lok Nokhyo mara par aarop aato matlabi se lok Ae aavje mari mata aaje bhid re padi se Ae otedi kakadi mari okhadi radi se Ae aavje mari mata tari jarur padi se Ho an dharyu vighan aayu vera re lutay se Kapri veraye mari kasoti chevi thaay se Ho ho ho aavje madi nake aabru mari jaay se Duniya na dekhav ma mari joya jevi thaay se He madi pure aaje haach Maa tu aavej aapo aap Madi pure aaje haach Madi aavje aapo aap Ae aavje mari sihan aaje sankat ni ghadi se Ae aavje mari daitan duniya homi re padi se Ae aavje mari mata tari jarur re padi se atozlyric.com O char disha na vayra vaya dukhna vaadar fatya Haga vala ae adga kari nakhya Ho ho ho varta varya ghre gharna ae barna vasya Thayu andharu mare na rahi koi aasha He mari hobhadi lidhi vaat maa ae dukh ma didho sath Mari hobhadi lidhi vaat maa ae dukh ma didho sath Ae amrat vayad ae aa vaat kari se Ae haryo dushman mari jit re thai se Ae aavje mari mata tari jarur padi se એ જાગ જે માતા તારી જરૂર પડી સે એ જાગ જે મારી માતા તારી જરૂર પડી સે એ વેળા ની વાઝેણ આજે વેરા રે બની સે નોખયો મારા પર આરોપ આતો મતલબી સે લોક નોખયો મારા પર આરોપ આતો મતલબી સે લોક એ આવજે મારી માતા આજે ભીડ રે પડી સે એ ઓતેડી કકડી મારી ઓખડી રડી સે એ આવજે મારી માતા તારી જરૂર પડી સે હો અણધાર્યું વિગણ આયુ વેરા રે લૂંટાય સે કપરી વેરાયે મારી કસોટી ચેવી થાય સે હો હો હો આવજે માડી નકે આબરૂ મારી જાય સે દુનિયા ના દેખાવ માં મારી જોયા જેવી થાય સે હે માડી પુરે આજે હાચ માં તું આવજે આપો આપ માડી પુરે આજે હાચ માડી આવજે આપો આપ એ આજવે મારી સિંહણ આજે સંકટ ની ઘડી સે એ આવજે મારી દૈતન દુનિયા હોમી રે પડી સે એ આવજે મારી માતા તારી જરૂર પડી સે ઓ ચાર દિશા ના વાયરા વાયા દુઃખના વાદળ ફાટ્યા હગા વાલા એ અળગા કરી નાખ્યા હો હો હો વર્તા વર્યા ઘેર ઘરના એ બારણાં વાસ્યા થયું અંધારું મારે ના રહી કોઈ આશા હે મારી હોભડી લીધી વાત માં એ દુઃખ માં દીધો સાથ મારી હોભડી લીધી વાત માં એ દુઃખ માં દીધો સાથ ભારતલીરીક્સ.કોમ એ અમરત વાયડ એ આ વાત કરી સે એ હાર્યો દુશ્મન મારી જીત રે થઇ સે એ આવજે મારી માતા તારી જરૂર પડી સે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jag Je Mata Tari Jarur Padi Chhe lyrics in Gujarati by Vipul Susra, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.