Samay Badle Mari Mogal by Mahendrasinh Rajput song Lyrics and video
Artist: | Mahendrasinh Rajput |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Mahendrasinh Rajput |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2020-07-07 |
Lyrics (English)
SAMAY BADLE MARI MOGAL LYRICS IN GUJARATI: Samay Badle Mari Mogal (સમય બદલે મારી મોગલ) is a Gujarati Devotional song, voiced by Mahendrasinh Rajput from Ekta Sound . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Mahendrasinh Rajput . The music video of the song features Naitik Desai, Vijay Dabhi, Divya Desai, Manisha Trivedi. હો… ટાઈમ સમય ચોઘડિયા ટાઈમ સમય ચોઘડિયા હો… ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ હો… કિસ્મતના સ્ટાર ચમકાવે મારી મોગલ હો… લેખમાં મેખ મારે એજ મારી મોગલ લેખમાં મેખ મારે એજ મારી મોગલ હો… રંક ને રાજા બનાવે મારી મોગલ હો.. હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ હો… મોગલ કરે એ કોઈ ના કરે મોગલ જેને મળે એ રાજા થઇ ને ફરે હો.. ભગુડા ધામે જઈ હાથ જે જોડે પછી આ દુનિયામાં પાછા ના પડે હો.. ભાગ્યશાળી ને મળે મારી મોગલ ભાગ્યશાળી ને મળે મારી મોગલ હો… રાજીના રેડ કરી રાખે મારી મોગલ હો.. હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ હો… નાભિથી જયારે કોઈ મોગલ નામ બોલે ત્યાં તો મછરાળી મોગલ ધામના દ્રાર ખોલે હો.. જયારે આખી દુનિયા તને તરછોડે પોચી જાજે મારી મોગલની જોડે હે… કોઈના કરે એ કામ કરે મોગલ કોઈના કરે એ કામ કરે મોગલ હો… ગાંડાને ડાહ્યા કરી રાખે મારી મોગલ હો.. હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ ભારતલીરીક્સ.કોમ હો… મોગલ છોરુથી ખોટું કોઈ કરે તારા બતાવે મોગલ ધોળા દાડે હો… કાળ છોડે મારી મોગલ ના છોડે ખોટું ના ચાલે મારી મોગલ ની જોડે હે… મોટા મોટા ભૂપ નમી જાય મોગલ જોડે મોટા મોટા ભૂપ નમી જાય મોગલ જોડે હો… નસીબમાં ના હોય તોયે આપે મારી મોગલ હો… ઝીરો ને હીરો જે બનાવે મારી મોગલ હો.. ટાઈમ સમય ચોઘડિયા બદલે એ મારી મોગલ. Ho… Time samay choghadiya Time samay choghadiya Ho… Time samay choghadiya badale ae mari mogal Ho… Kismatna star chamkave mari mogal Ho… Lekhma mekh mare aej mari mogal Lekhma mekh mare aej mari mogal Ho… Rank ne raja banave mari mogal Ho… Ho… Time samay choghadiya badale ae mari mogal Ho… Mogal kare ae koi na kare Mogal jene made ae raja thai ne fare Ho… Bhaguda dhame jai hath je jode Pachhi aa duniyama pachha na pade Ho… Bhagyashadi ne made mari mogal Bhagyashadi ne made mari mogal Ho… Rajina red kari rakhe mari mogal Ho… Ho… Time samay choghadiya badale ae mari mogal atozlyric.com Ho… Nabhithi jyare koi mogal nam bole Tya to machhradi mogal dhamna drar khole Ho… Jyare aakhi duniya tane tarchhode Pochi jaje mari mogalni jode He… Koina kare ae kam kare mogal Koina kare ae kam kare mogal Ho… Gandane dahya kari rakhe mari mogal Ho… Ho… Time samay choghadiya badale ae mari mogal Ho… Mogal chhoruthi khotu koi kare Tara batave mogal dhoda dade Ho… Kad chhode mari mogal na chhode Khotu na chale mari mogal ni jode He… Mota mota bhup nami jay mogal jode Mota mota bhup nami jay mogal jode Ho… Nasibma na hoy toye ape mari mogal Ho… Ziro ne hiro je banave mari mogal Ho… Time samay choghadiya badale ae mari mogal. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay Badle Mari Mogal lyrics in Gujarati by Mahendrasinh Rajput, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.