Mane Gamtu Ahmedabad by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Rahul Dafda, Anil Meer |
Label: | Kaushik Bharwad Official |
Genre: | Playful |
Release: | 2025-05-27 |
Lyrics (English)
MANE GAMTU AHMEDABAD LYRICS IN GUJARATI: Mane Gamtu Ahmedabad (મને ગમતું અમદાવાદ) is a Gujarati Playful song, voiced by Kaushik Bharwad from Kaushik Bharwad Official . The song is composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Rahul Dafda and Anil Meer . The music video of the song features Kaushik Bharwad and Aarti Suthar. હો મને ગમતું અમદાવાદ શું એની કરું વાત છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ હે મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું સિંધુ ભવન રોડ પર કોફી પીવડાવું અરે રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવશું એ કાકરિયા તળાવની પાળે બેહસું માણેક ચોક જઈને અલી મોજ માણીશું મારા જીવ તારી જોડે એક સેલ્ફી પાડીશું મન ગમતું અમદાવાદ શું એની કરું વાત છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ હો ચાટ ચસકા પકોડી પીઝા બર્ગરને કચોરી ખવડાવું તને હાલ બજારે તને ગમતી ભેળ પૂરી તમે સાના રે રીસાણા છો શું જોઈએ છે એ માંગી લો અરે મોઢુંના મચકોળો મેડમ મનમાં હોય એ કહીદો ભારતલીરીક્સ.કોમ મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું શંભુ સ્નેક ની કોલ્ડ કોફી પીવડાવું અરે રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવશું હો મન ગમતું અમદાવાદ શું એની કરું વાત છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ મને ગમતું અમદાવાદ શું એની કરું વાત છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ Ho mane gamut ahmedabad shu eni karu vat Che atrangi albelu maru saher ahmedabad He maro hath jaline hed ahmedabad batavu Sindhu bhawan road par coffee pivdavu Are rivor front jaine ek reel banavshu Ae kakariya talav ni pade behsu Manek chowk jaine ali moj manishu Mara jeev tari jode ek selfi padisu atozlyric.com Man gamut ahmedabad shu eni karu vat Che atrangi albelu maru saher ahmedabad Che atrangi albelu maru saher ahmedabad Ho chaat chaska pakodi pizza bergar ne kachori Khavdavu tane hal bajare tane gamti bhel puri Tame sana re risana cho shu joiye che ae mangi lo Are modhu na machkodo medam man ma hoy ae kahido Maro hath jaline hed ahmedabad batavu Shambhu snake ni cold coffee pivdavu Are rivor front jaine ek reel banavsu Ho man gamtu ahmedabad shu eni karu vat Che atrangi albelu maru saher ahmedabad Mane gamut ahmedabad shu eni karu vat Che atrangi albelu maru saher ahmedabad Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Gamtu Ahmedabad lyrics in Gujarati by Kaushik Bharwad, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.