Prem Hoy To Kai Devu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kamlesh Sultan, Vijay Thakor |
Label: | Shivam Music |
Genre: | Love |
Release: | 2021-02-12 |
Lyrics (English)
PREM HOY TO KAI DEVU LYRICS IN GUJARATI: Prem Hoy To Kai Devu (પ્રેમ હોય તો કઇ દેવું) is a Gujarati Love song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Shivam Music . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Kamlesh Sultan and Vijay Thakor . The music video of the song features Jignesh Barot, Yuvraj Suvada, Pooja Rai and Aradhna Modi. હો ગમી જાય કોઈ તો એના વિચારો માં ના રેવું હો હો હો ગમી જાય કોઈ તો એના વિચારો માં ના રેવું આખો દિવસ કોઈ ની યાદો મ ના રેવું હો યાદો માં ના રેવું વિચારો માં ના રેવું યાદો માં ના રેવું વિચારો માં ના રેવું પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું અરે પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું હો ગમી જાય કોઈ તો એના વિચારો મ ના રેવું આખો દિવસ કોઈ ની યાદો મ ના રેવું માની હોય દિલની રાણી ઇથી શું ડરવાનું હોય હા કે ના પૂછી ફેરા ફરવાનું કરવાનું હોય હો હો હો કર્યો હોય દિલ થી પ્રેમ એમાં ક્યાં ફરવા નું હોય હાથ જાલી હળવે થી કાન માં કેવા નું હોય તું મારી જાન છે તું મારી જાન છે હો યાદો માં ના રેવું વિચારો માં ના રે રેવું યાદો માં ના રેવું વિચારો માં ના રે રેવું પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું અરે પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું હો હાથ નહિ તો આંખ ના ઈશારે કહેવાનું હોય જો કર્યો છે પ્રેમ તો પાછા ના પડવાનું હોય હો હો હો જોતી હોય હામે તો વૈટ ક્યાં કરવાનું હોય હાથ માં ગુલાબ લઇ પ્રપોઝ કરવાનું હોય હો લવ યુ કહેવાનું હોય લવ યુ કહેવાનું હોય હો યાદો માં ના રેવું વિચારો માં ના રેવું યાદો માં ના રેવું વિચારો માં ના રેવું પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું અરે પ્રેમ હોય તો કઈ દેવું શરમ માં ના રેવું હો પ્રેમ હોય તો કઈ દેવુ શરમ માં ના રેવું ભારતલીરીક્સ.કોમ Ho gami jaay koi to aena vicharo maa naa revu Ho ho ho gami jaay koi to aena vicharo maa naa revu Aakho divas koi ni yaado ma naa revu Ho yaado maa naa revu vicharo maa naa revu Yaado maa naa revu vicharo maa naa revu Prem hoy to kai devu saram maa naa revu Are prem hoy to kai devu saram maa naa revu Ho gami jaay koi to aena vicharo ma naa revu Aakho divas koi ni yaado ma naa revu Maani hoy dilni raani ithi shu darvanu hoy Haa ke naa puchhi fera farvanu karvanu hoy Ho ho ho karyo hoy dil thi prem aema kya farva nu hoy Haath jaali harve thi kaan maa keva nu hoy Tu maari jaan chhe Tu maari jaan chhe Ho yaado maa naa revu vicharo maa naa re revu Yaado maa naa revu vicharo maa naa re revu Prem hoy to kai devu saram maa naa revu Are prem hoy to kai devu saram maa naa revu atozlyric.com Ho haath nahi to aankh naa ishare kahvanu hoy Jo karyo chhe prem to pachha naa padvanu hoy Ho ho ho joti hoy haame to wait kya karvanu hoy Haath maa gulab lai propose karvanu hoy Ho love you kahevanu hoy Love you kahevanu hoy Ho yaado maa naa revu vicharo maa naa revu Yaado maa naa revu vicharo maa naa revu Prem hoy to kai devu saram maa naa revu Are prem hoy to kai devu saram maa naa revu Ho prem hoy to kai devu saram maa naa revu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Hoy To Kai Devu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.