Akkar Chakkar by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Rutvij Joshi |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music Gujarati |
Genre: | Drama |
Release: | 2023-10-31 |
Lyrics (English)
AKKAR CHAKKAR LYRICS IN GUJARATI: "અકર ચકર", The song is sung by Jigar Thakor from the soundtrack album for the film Jigar Ni Jeet , directed by Vishnu Thakor (Adalaj), starring Jigar Thakor, Jimmy Pandya, Jitu Pandya, Chetan Dahiya and Pooja Soni. "AKKAR CHAKKAR" is a Gujarati Drama song, composed by Rutvij Joshi , with lyrics written by Chandu Raval . Akar chakar gol chakar bhammaradi re Bhammaradi re bhammaradi re Ae akar chakar gol chakar bhammaradi re Tari mari jodi jabbar bhammaradi re Amar aapni dosti duniya aakhi jonati Ha ahn hove ha ahn hove Ae akar chakar akar chakar akar chakar Akar chakar gol chakar bhammaradi re Tari mari jodi jabbar bhammaradi re Ho haar jeetni bheru badhi aa ramat chhe Tara lidhe ujalu maru kismat chhe Ho tu maro kanudo ne hu taro sudaama Tari bhaibandhi lakhaani lekhma Ae mara mate marto kau em karto Mara mate marto mu kau em karto Ae haa hove haa hove Ae akar chakar akar chakar akar chakar Akar chakar gol chakar bhammaradi re Tari mari jodi jabbar bhammaradi re Ho tara vina bheru mane nathi faavtu Mane na pohaay jo chheto jaay tu Ho tare jove ae karu kurbaan hu Hu khali kholiyu ne maro chhe jiv tu Ae jaghdo roj karta homa homu bolta Jaghdo roj karta homa homu bolta Le khaa le khaa Ae akar chakar akar chakar akar chakar Ae akar chakar gol chakar bhammaradi re Tari mari yaari jabbar bhammaradi re Tari mari jodi jabbar bhammaradi re Akar chakar gol chakar bhammardi re અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે ભમ્મરડી રે ભમ્મરડી રે એ અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે અમર આપણી દોસ્તી દુનિયા આખી જેનતી હ અ હોવ હ અ હોવ એ અકર ચકર અકર ચકર અકર ચકર અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે હો હાર જીતની ભેરુ બધી આ રમત છે તારા લિધે ઉજળું મારુ કિસ્મત છે atozlyric.com હો તું મારો કાનુડો ને હું તારો સુદામા તારી ભાઈબંધી લખાણી લેખમા એ મારા માટે મરતો કઉં એમ કરતો મારા માટે મરતો મું કઉં એમ કરતો એ હા હોવે હા હોવે એ અકર ચકર અકર ચકર અકર ચકર અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે હો તારા વિના ભેરુ મને નથી ફાવતુ મને ના પોહાય જો છેટો જાય તુ હો તારે જોવે એ કરું કુરબાન હું હું ખાલી ખોળિયું ને મારો છે જીવ તું એ જગડો રોજ કરતા હોમા હોમુ બોલતા જગડો રોજ કરતા હોમા હોમુ બોલતા લે ખા લે ખા એ અકર ચકર અકર ચકર અકર ચકર એ અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે તારી મારી યારી જબ્બર ભમ્મરડી રે તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Akkar Chakkar lyrics in Gujarati by Jigar Thakor, music by Rutvij Joshi. Includes YouTube video and lyrics in multiple languages.