Tu Maro Moraliyo Hu Tari Dheladi by Tejal Thakor, Kaushik Bharwad song Lyrics and video
Artist: | Tejal Thakor, Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-06-19 |
Lyrics (English)
TU MARO MORALIYO HU TARI DHELADI LYRICS IN GUJARATI: Tu Maro Moraliyo Hu Tari Dheladi (તુ મારો મોરલીયો હું તારી ઢેલડી) is a Gujarati Love song, voiced by Tejal Thakor and Kaushik Bharwad from Jhankar Music . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the song features Neha Suthar and Karan Rajveer. હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ સાયબા તું મારો મોરલીયો હું તારી ઢેંલડી હે તારા ટહુકે રૂપલડી હે તારા ટહુકે રૂપલડી હું સાવન થઈ ને આવુ સાજણા હું તારો મોરલીયો તું મારી ઢેંલડી તું મારો મોરલીયો હું તારી ઢેંલડી હે મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે હો મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે હે તારા સમણે જગમગતો હે તારા સમણે જગમગતો હું ચાંદો થઈ ને આવુ સાજણા હું તારો મોરલીયો તું મારી ઢેંલડી તું મારો મોરલીયો હું તારી ઢેંલડી હે પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે તું મારા જીવતર નુ જરણું તું મારુ સંગીત રે હો પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે તું મારા જીવતર નુ ઝરણું તું મારુ સંગીત રે હે તારા મારા પ્રેમ ના ગીતો હે તારા મારા પ્રેમ ના ગીતો લોકો રોજ ગાશે સાયબા તું મારો મોરલીયો હું તારી ઢેંલડી હો હું તારો મોરલીયો તું મારી ઢેંલડી તું મારો મોરલીયો હું તારી ઢેંલડી હો હું તારો મોરલીયો તુ મારી ઢેંલડી Hu tara khetrada na khune tahuka karti aavu Hu tara khetrada na khune tahuka karti aavu saayba Tu maro moraliyo hu tari dheldi Ho tara tahuke rupaldi Ho tara tahuke rupaldi Hu savan thai ne aavu sajana Hu taro moraliyo tu mari dheldi Tu maro moraliyo hu tari dheldi He mara dil ni har dhadkan ma gori taru naam chhe He tu chhe maru adasath tirath tu rudiya nu dham chhe Ho mara dil ni har dhadkan ma gori taru naam chhe Tu chhe maru adasath tirath tu rudiya nu dham chhe He tara samne jagmagto He tara samne jagmagto Hu chando thai ne aavu sajana Hu taro moraliyo tu mari dheldi Tu maro moraliyo hu tari dheldi He palvada na dhage dhage pritam tara geet re Tu mara jivtar nu jaranu tu maru sangeet re Ho palvada na dhage dhage pritam tara geet re Tu mara jivtar nu jaranu tu maru sangeet re He tara mara prem na geeto He tara mara prem na geeto Loko roj gashe saayba Tu maro moraliyo hu tari dheldi Ho hu taro moraliyo tu mari dheldi Tu maro moraliyo hu tari dheldi Ho hu taro moraliyo tu mari dheldi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Maro Moraliyo Hu Tari Dheladi lyrics in Gujarati by Tejal Thakor, Kaushik Bharwad, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.