Homi Mali To Mara Homu Joyu Nai by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | Babul Thakor |
Label: | MK. Music. |
Genre: | Sad |
Release: | 2021-05-31 |
Lyrics (English)
HOMI MALI TO MARA HOMU JOYU NAI LYRICS IN GUJARATI: હોમી મલી તો મારા હોમુ જોયું નઈ, This Gujarati Sad song is sung by Suresh Zala & released by MK. Music. . "HOMI MALI TO MARA HOMU JOYU NAI" song was composed by Hardik-Bhupat , with lyrics written by Babul Thakor . The music video of this track is picturised on Suresh Zala, Sachin Raval and Hetal Sharma. Ho dilma thi aene man kadhi nakhyo bhai Mara rom rom Dilma thi aene man kadhi nakhyo bhai Dilma thi aene man kadhi nakhyo bhai Homi mali to mara homu joyu nai Alya homi mali to pachhi avadu fari jai Ao samay aavshe tujne batavshe Ae divashe mari yaad tane aavshe Samay aavshe tujne batavshe Ae divashe mari yaad tane aavshe Ho mara te premni tame kari na kadar Mara te premni tame kari na kadar Kevi rite rahevu aa duniya ni andar Alya homi mali to pachhi homu joyu nai Ho mane chhodi gai bije parni gai Aemni yaado ma ankho radi gai Ho mane chhodi gai bije parni gai Aemni yaado ma ankho radi gai Ho jemne joi ne hu hasto hato Aemne aaje mane roto melyo to Jemne joi ne hu hasto hato Aemne aaje mane roto melyo to Ho ankhe ansu ni dhar vahi jaay Ankhe aahudani dhar vahi jaay Hu mari jav to tara bapanu hu jaay Alya homi mali to pachhi avari fari jai Ho bharoso nathi have prem par tara Kharab chhe have nashib amara Ho ho bharoso nathi have prem par tara Kharab chhe have nashib amara Ho sahan kari lidhu have na jirvatu Gha aeva vagya ke nathi re jivatu Sahan kari lidhu have na jirvatu Gha aeva vagya ke nathi re jivatu Ho bhagvan bhole aoni saja mane aal Are mara rom aoni saja mane aal Ae sukh rahe aenu dukh mane aal Ho dilma thi aene man kadhi nakhyo bhai Dilma thi aone man tagadi melyo bhai Homi mali to mara homu joyu nai Alya homi mali to pachhi avari fari jai Mara rom rom Homi mali to mara homu joyu nai. હો દિલમાંથી એને મન કાઢી નાખ્યો ભઈ મારા રોમ રોમ દિલમાંથી એને મન કાઢી નાખ્યો ભઈ દિલમાંથી એને મન કાઢી નાખ્યો ભઈ હોમી મલી તો મારા હોમુ જોયું નઈ અલ્યા હોમી મલી તો પછી અવળું ફરી જઈ ઓ સમય આવશે તુજને બતાવશે એ દિવસે મારી યાદ તને આવશે સમય આવશે તુજને બતાવશે એ દિવસે મારી યાદ તને આવશે હો મારા તે પ્રેમની તમે કરી ના કદર મારા તે પ્રેમની તમે કરી ના કદર કેવી રીતે રહેવું આ દુનિયા ની અંદર અલ્યા હોમી મલી તો પછી હોમુ જોયું નઈ હો મને છોડી ગઈ બીજે પરણી ગઈ એમની યાદો માં આંખો રડી ગઈ હો મને છોડી ગઈ બીજે પરણી ગઈ એમની યાદો માં આંખો રડી ગઈ હો જેમને જોઈ ને હું હસતો તો એમને આજે મને રોતો મેલ્યો તો જેમને જોઈ ને હું હસતો તો એમને આજે મને રોતો મેલ્યો તો હો આંખે આંસુની ધાર વહી જાય આંખે આહુડાની ધાર વહી જાય હું મરી જવ તો તારા બાપાનું હું જાય અલ્યા હોમી મલી તો પછી અવરી ફરી જઈ હો ભરોસો નથી હવે પ્રેમ પર તારા ખરાબ છે હવે નશીબ અમારા હો હો ભરોસો નથી હવે પ્રેમ પર તારા ખરાબ છે હવે નશીબ અમારા હો સહન કરી લીધું હવે ના જીરવાતું ઘા એવા વાગ્યા કે નથી રે જીવાતું સહન કરી લીધું હવે ના જીરવાતું ઘા એવા વાગ્યા કે નથી રે જીવાતું હો ભગવાન ભોલે ઓની સજા મને આલ અરે મારા રોમ ઓની સજા મને આલ એ સુખ રહે એનું દુઃખ મને આલ હો દિલમાં થી એને મન કાઢી નાખ્યો ભઈ દિલમાં થી ઓને મન તગડી મેલ્યો ભઈ હોમી માલી તો મારા હોમુ જોયું નઈ અલ્યા હોમી મલી તો પછી અવળી ફરી જઈ મારા રોમ રોમ હોમી મલી તો મારા હોમુ જોયું નઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Homi Mali To Mara Homu Joyu Nai lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.