Garbe Ghumu by Santvani Trivedi song Lyrics and video
Artist: | Santvani Trivedi |
---|---|
Album: | Single |
Music: | Meet Soni, Surjeet Singh |
Lyricist: | Yash Joshy |
Label: | Jhankar Music |
Genre: | Garba |
Release: | 2024-09-30 |
Lyrics (English)
GARBE GHUMU LYRICS IN GUJARATI: ગરબે ઘુમું, This Gujarati Garba song is sung by Santvani Trivedi & released by Jhankar Music . "GARBE GHUMU" song was composed by Meet Soni and Surjeet Singh , with lyrics written by Yash Joshy . મોહના રંગે મન રંગાયુ છન છન જોવે નૈનો તારી વાટ નથી ખોવાયુ મન કદી આવુ એ માંગે છે તારો સંગાથ કે આજ ઝૂમે છે ઝૂમે સંસાર કે મારુ મન માંગે તારો સંગાથ ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે કાનો શુ જાદુ કરી જાય બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે જોજે ના રાત વિતી જાય ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે કાનો શુ જાદુ કરી જાય બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે જોજે ના રાત વિતી જાય તારી ધૂન મા બસ તારી ધૂન મા ભાન ભૂલી નાચુ હું આંગણ મા તુ છે તન મા તુ છે મન મા દિસે તુ સારા જગ મા તારે કાજે કરીયો મેં શણગાર કાન્હા શિદને લાગી તને રે વાર ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે કાનો શુ જાદુ કરી જાય બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે જોજે ના રાત વિતી જાય ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે કાનો શુ જાદુ કરી જાય બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે જોજે ના રાત વિતી જાય ગરબે રે ઘૂમવા ને સાથે રે ઝૂમવા આવ્યો રે આવ્યો મારો કાન્હો એજ છે કાન માં એજ હર ક્ષણ મા એ હૈયા માં ધબકે રે છાનો છાનો Mohna range mann rangayu Chhan chhan jove naino tari vaat Nathi khovayu mann kadi aavu E mange che taro sangath Ke aaj zhoome che zhoome sansar Ke maru mann mange taro sangath Garbe ghoomu ha ghoomu dholida na tale Kaano shu jaadu kari jaay Bani hun radha o kanha poonam ni rate Joje na raat viti jaay Garbe ghoomu ha ghoomu dholida na tale Kaano shu jaadu kari jaay Bani hun radha o kanha poonam ni rate Joje na raat viti jaay Tari dhoon ma bas tari dhoon ma Bhan bhuli nachu hun aangan ma Tu che tan maa tu che mann ma Dise tu sara jag ma Tare kaje karyo me shangar kanha Shidne lagi tane re vaar Garbe ghoomu ha ghoomu dholida na tale Kaano shu jaadu kari jaay Bani hun radha o kanha poonam ni rate Joje na raat viti jaay Garbe ghoomu ha ghoomu dholida na tale Kaano shu jaadu kari jaay Bani hun radha o kanha poonam ni rate Joje na raat viti jaay Garbe re ghoomva ne sathe re jhoomva Aavyo re aavyo maro kanho Ej che kan kan ma ej har kshan ma E haiya ma dhabke re chano chano Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Garbe Ghumu lyrics in Gujarati by Santvani Trivedi, music by Meet Soni, Surjeet Singh. Includes YouTube video and lyrics in multiple languages.