Ganesha by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-08-19 |
Lyrics (English)
GANESHA LYRICS IN GUJARATI: ગણેશા, This Gujarati Devotional song is sung by Kinjal Dave & released by Studio Saraswati Official . "GANESHA" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . દેવા શ્રી ગણેશા દેવા શ્રી ગણેશા ગણપતિ બાપા મોરિયા હા રે મહાદેવા ના બેટા તમે કેવા એક દંત વાળા ગજાનંદ દેવા કરું તારી સેવા ના જોવે મારે મેવા કરું તારી સેવા ના જોવે મારે મેવા હા ગજાનંદ દેવા હા રે મહાદેવા ના બેટા તમે કેવા જમણી સૂંઠવાળા ગજાનંદ દેવા દેવા દેવા શ્રી ગણેશા દેવા દેવા શ્રી ગણેશા તું ધારે થાપે તું ધારે ઉજાપે તું ધારે થાપે તું ધારે ઉજાપે સકલ શ્રુષ્ટિમાં તેજ ચારે કોર વ્યાપે હા ગજાનંદ દેવા હા રે મહાદેવા ના બેટા તમે કેવા પાર્વતી ના જાયા લાગી તારી માયા હા હા હા રે મહાદેવા ના બેટા તમે કેવા સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી હો ઢોલ શરણાયું બાજે નોબેટ નગારા વાગે ભક્તો આજ ઝૂમી નાચે ધરણ ધરણ ધરણ ધરણી ગાજે હો ઢોલ શરણાયું બાજે નોબેટ નગારા વાગે ભક્તો આજ ઝૂમી નાચે ધરણ ધરણ ધરણ ધરણી ગાજે રિદ્ધિ સિદ્ધિ ના સંગે બેઠાં મહારાજા રિદ્ધિ સિદ્ધિ ના સંગે બેઠા મહારાજા હા ગજાનન દેવા હા રે મહાદેવા ના બેટા તમે કેવા હે મનુ રબારી કે દેવા કરું તારી સેવા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે દેવા દેવા શ્રી ગણેશા દેવા દેવા શ્રી ગણેશા વક્રતુંડ મહાકાર્ય સુર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા..સર્વ કાર્યેષુ સર્વદા ભારતલીરીક્સ.કોમ દુંદાળો દુઃખ વજનો સદાય બાળે વેશ સૌ કામ પહેલા સમરીયે ગૌરીનંદ ગણેશ ગૌરીનંદ ગણેશ વાલા ગૌરીનંદ ગણેશ ગૌરીનંદ ગણેશ Deva shree ganesha Deva shree ganesha Ganapati bappa moriya Haa re mahadeva na betaa tame keva Ek dant wala gajanand deva Karu taari seva na jove mare mewa Karu taari seva na jove mare mewa Haaa gajanan deva Haaa re mahadeva na betaa tame keva Jamani sunthwala gajanand deva Deva deva shree ganesha Deva deva shree ganesha Tu dhaare thape tu dhaare ujape Tu dhaare thape tu dhaare ujape Sakal shrushtima tej chaare kor vyaape Haaa gajanan deva Haaa re mahadeva na betaa tame keva Parvati na jaya laagi taari maya Haaa haaa haaa re mahadeva na betaa tame keva Sukhkarta dukhharta varta vighnachi Nurvi poorvi dev krupa jayachi Sarvangi sundar uth senduranchi Kanthi jhalke mar muktha falachi Ho dhol sharnayu baaje nobet nagara vaage Bhakto aaj jhumi naache Dhanan dhanan dhanan dharni gaaje Ho dhol sharnayu baaje nobet nagara vaage Bhakto aaj jhumi naache Dhanan dhanan dhanan dharni gaaje Riddhi siddhi na sathe bethaan maharaja Riddhi siddhi na sathe bethaan maharaja Haaa gajanan deva Haaa re mahadeva na betaa tame keva He manu rabaari ke deva karu taari seva Moriya re bappa morya re Moriya re bappa morya re Deva deva shree ganesha Deva deva shree ganesha atozlyric.com Vakratunda mahakaya suryakoti samprabh Nirvighnam kurume deva sarva karyeshu sarvada Sarva karyeshu sarvada..sarva karyeshu sarvada Dundaro dukh vajno sadaye bale vesh Sau kaam pela samariye gavrinad ganesh Gavrinad ganesh wala gavrinad ganesh Gavrinad ganesh Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ganesha lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.