Babo Bhali Kare by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Vijaysinh Gol, Mahesh Thakor |
Label: | Maa Meldi Official |
Genre: | Devotional |
Release: | 2020-08-18 |
Lyrics (English)
BABO BHALI KARE LYRICS IN GUJARATI: બાબો ભલી કરે, This Gujarati Devotional song is sung by Ashok Thakor & released by Maa Meldi Official . "BABO BHALI KARE" song was composed by Vishal Vagheswri , with lyrics written by Vijaysinh Gol and Mahesh Thakor . The music video of this track is picturised on Raju Solanki, Kishan, Jagdish, Chintan, Mahesh and Navin. બાબો ભલી કરે બાબો ભલી કરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે એ રામ રણુજા વાળો મારો પીરજી રખવાળો રામ રણુજા વાળો મારો પીરજી રખવાળો મને લાગી તારી ધૂન રામાપીર રામાપીર રામાપીર પીર પીર પીર પીર પીર પીર જય બાબા દી બાબો ભલી કરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે હો પીરનો રે પીર મારો રામદેવ પીર છે પરચા ધારી બાબારી હાથે ભાલો તીર છે હો નકળંગ નેજા ધારી અલખનો અવતાર છે લીલુડા ઘોડે મારો પીરજી અસવાર છે દેવ દ્વારકા વાળો હૌની અરજી સુણનારો દેવ દ્વારકા વાળો હૌની અરજી સુણનારો મને લાગી તારી ધૂન રામાપીર રામાપીર રામાપીર પીર પીર પીર પીર પીર પીર જય બાબા દી બાબો ભલી કરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે ભારતલીરીક્સ.કોમ રાજા અજમલજીના પારણિયા પુરનાર છે માતા મીનળદેવનો ખોળાનો ખુંદનાર છે પીરજી રાણી નેતલદેના જીવનનો ભરથાર છે મારવાડ દેશનો પીરજી પાલનહાર છે હો વિરમદેવનો વીર બેની સગુણાનો વીર વિરમદેવનો વીર બેની સગુણાનો વીર મને લાગી તારી ધૂન રામાપીર રામાપીર રામાપીર પીર પીર પીર પીર પીર પીર જય બાબા દી બાબો ભલી કરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે હો ઘેલી ગુજરાતમાં પીરજી પૂજાય છે સમરે જે પીરને એના દુઃખડા હરનાર છે હો અષાઢીબીજનો રે મેળો ભરાય છે ગોમે રે ગોમ પીરના નેજા લહેરાય છે હે વિજયસિંહના લેખે મારો પીરજી રે ગવાણો રાત દાડો મહેશ પીરજી તને પૂજનારો મને લાગી તારી ધૂન રામાપીર રામાપીર રામાપીર પીર પીર પીર પીર પીર પીર જય બાબા દી બાબો ભલી કરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે બાબો ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે પીરજી ભલી કરે ભક્તન કે દુઃખ પલ મેં હરે. Babo bhali kare Babo bhali kare Babo bhali kare bhaktan ke dukh pal me hare Babo bhali kare bhaktan ke dukh pal me hare Pirji bhali kare bhaktan ke dukh pal me hare Ae ram ranuja vado maro pirji rakhvado Ram ranuja vado maro pirji rakhvado Mane lagi tari dhun ramapir Ramapir ramapir ramapir Pir pir pir pir pir pir Jay baba di Babo bhali kare Babo bhali kare bhaktan ke dukh pal me hare Pirji bhali kare bhaktan ke dukh pal me hare Ho pirno re pir maro ramdev pir chhe Parcha dhari babari hathe bhalo tir chhe Ho nakdang neja dhari alakhno avtar chhe Liluda ghode maro pirji asavar chhe Dev dwarka vado hauni arji sunnaaro Dev dwarka vado hauni arji sunnaaro Mane lagi tari dhun ramapir Ramapir ramapir Pir pir pir pir pir pir Jay baba di Babo bhali kare Babo bhali kare bhaktan ke dukh pal me hare Pirji bhali kare bhaktan ke dukh pal me hare Raja ajmaljina parniya purnar chhe Mata minaldevno khodano khudnar chhe Pirji rani netalde na jivanno bharthar chhe Marvad deshno pirji palanhar chhe Ho viramdevno veer beni sagunano veer Viramdevno veer beni sagunano veer Mane lagi tari dhun ramapir Ramapir ramapir Pir pir pir pir pir pir Jay baba di Babo bhali kare Babo bhali kare bhaktan ke dukh pal me hare Pirji bhali kare bhaktan ke dukh pal me hare atozlyric.com Ho gheli gujaratma pirji pujay chhe Samre je pirjine aena dukhda harnar chhe Ho ashadhibijno re medo bharay chhe Gome re gom pirna neja laheray chhe He vijaysinhna lekhe maro pirji gavano Rat dado mahesh pirji tane pujnaro Mane lagi tari dhun ramapir Ramapir ramapir Pir pir pir pir pir pir Jay baba di Babo bhali kare Babo bhali kare bhaktan ke dukh pal me hare Pirji bhali kare bhaktan ke dukh pal me hare Babo bhali kare bhaktan ke dukh pal me hare Pirji bhali kare bhaktan ke dukh pal me hare. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Babo Bhali Kare lyrics in Gujarati by Ashok Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.