Meera Ne Madhavno Raas by Aditya Gadhvi, Jahnvi Shrimankar song Lyrics and video
Artist: | Aditya Gadhvi, Jahnvi Shrimankar |
---|---|
Album: | Single |
Music: | Parth Thakkar |
Lyricist: | Niren Bhatt |
Label: | Parth Thakkar |
Genre: | Devotional |
Release: | 2020-12-30 |
Lyrics (English)
MEERA NE MADHAVNO RAAS LYRICS IN GUJARATI: મીરા ને માધવનો રાસ, This Gujarati Devotional song is sung by Aditya Gadhvi and Jahnvi Shrimankar & released by Parth Bharat Thakkar . "MEERA NE MADHAVNO RAAS" song was composed by Parth Bharat Thakkar , with lyrics written by Niren Bhatt . The music video of this track is picturised on Vyoma Nandi, Anshul Trivedi and Tamanna Tanna. હે રાણી રાધાને થાય અદેખાઈ રે જોવી આજ મીરાને કાનુડાનો રાસ હે ઓલી મોરલી એ સુર ભૂલી જાઈ ઈતો જોવી આજ મીરાને કાનુડાનો રાસ આતો સરયૂ ને સાગરનો રાસ આતો ચાતક ને ચાંદાનો રાસ હે રાણી રાધાને થાય અદેખાઈ રે જોવી આજ મીરાને કાનુડાનો રાસ, મીરાને કાનુડાનો રાસ ઓલી મોરલી એ સુર ભૂલી જાઈ ઈતો જોવી આજ મીરાને કાનુડાનો રાસ અનહદ પ્રીત છે શ્યામળાના ગીત છે પ્રેમીને પ્રીતમનો રાસ હો અચરજ થાય છે મન હરખાય છે મીરા ને માધવનો રાસ હે ચોકમાં રમવાના ગિરધર નાગર નવલા નોરતા મઇ હે રાધા રે આવી છે રુમઝુમ કરતી આંખોમાં ઓરતા લઇ હે રાણી રાધાને થાય અદેખાઈ રે જોવી આજ મીરાને કાનુડાનો રાસ, મીરાને કાનુડાનો રાસ ઓલી મોરલી એ સુર ભૂલી જાઈ ઈતો જોવી આજ મીરાને કાનુડાનો રાસ, મીરાને કાનુડાનો રાસ આતો સરયૂ ને સાગરનો રાસ આતો ચાતક ને ચાંદાનો રાસ એ શ્યામળાની માયા એ શ્યામળાની માયા એનો રાગ લાગી જાય પછી લોક પોક ફોક રે થયા બાબરી આ મીરા એની પ્રીત એની રીત એના ગીત મીત શ્યામ રે થયા હે જી રે એના શાન ભાન શ્યામ રે થયા હે જી રે એના રૂપ આજ શ્યામ રે થયા જોઈ હવે મલકાયા મલકાયા રાધા રાણી એની કે મીરાની બસ થાયે પ્રેમ ઉજાણી કાનાની પ્રેમ ઉજાણી નટવરની પ્રેમ ઉજાણી રાસ મહી જોડાયા હરખાયા રાધા રાણી હરિ લોક લાજ ને કામ કાજ ને છોડી આજ એ છેડે આજ ગિરધર ના રાગ ને ખેલવા આજ રાધે રાધે લોક લાજ ને કામ કાજ ને છોડી આજ એ છેડે આજ ગિરધર ના રાગ ને ખેલવા આજ રાધે રાધે રાધે રાધે ભારતલીરીક્સ.કોમ શ્યામળાની માયા એનો રાગ લાગી જાય પછી લોક પોક ફોક રે થયા બાબરી આ મીરા એની પ્રીત એની રીત એના ગીત મીત શ્યામ રે થયા હે જી રે એના શાન ભાન શ્યામ રે થયા હે જી રે એના રૂપ આજ શ્યામ રે થયા હે જી રે એના શાન ભાન શ્યામ રે થયા હે જી રે એના રૂપ આજ શ્યામ રે થયા. He rani radha ne thay adekhai re jovi aaj Mirane kanudano ras He aoli morali ae sur bhuli jai ito jovi aaj Mira ne kanuda no raas Aato saryu ne sagarno raas Aato chatak ne chandano raas He rani radhane thay adekhai re jovi aaj Mirane kanudano ras, mirane kanudano raas Aoli morali ae sur bhuli jai ito jovi aaj Mirane kanudano raas Anhad prit chhe shyamdana geet chhe Premi ne pritamno raas Ho acharaj thay chhe man harkhay chhe Mira ne madhavno raas He chokma ramvana girdhar nagar Navla norta mai He radha re avi chhe rumzum karti Ankhoma orata lai He rani radhane thay adekhai re jovi aaj Mirane kanudano ras, mirane kanudano raas Aoli morali ae sur bhuli jai ito jovi aaj Mirane kanuda no ras, mirane kanuda no raas Aato saryu ne sagarno raas Aato chatak ne chandano raas Ae shyamdani maya Shyamdani maya aeno rag lagi jay Pachi lok pok fok re thaya Babari aa mira aeni prit anei rit Aena geet mit shyam re thaya He ji re aena shan bhan shyam re thaya He ji re aena rup aaj shyam aaj thaya Joi have malkaya malkaya radha rani Aeni ke mirani bas thaye prem ujani Kanani prem ujani natvarni prem ujani Raas mahi jodaya harkhaya radha rani Hari lok laaj ne kam kaaj ne chhodi aaj Ae chhede aaj girdhar na rag ne khelva aaj Radhe radhe Lok laaj ne kam kaaj ne chhodi aaj Ae chhede aaj girdhar na rag ne khelva aaj Radhe radhe radhe radhe atozlyric.com Shyamdani maya aeno rag lagi jay Pachi lok pok fok re thaya Babari aa mira aeni prit anei rit Aena geet mit shyam re thaya He ji re aena shan bhan shyam re thaya He ji re aena rup aaj shyam aaj thaya He ji re aena shan bhan shyam re thaya He ji re aena rup aaj shyam aaj thaya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meera Ne Madhavno Raas lyrics in Gujarati by Aditya Gadhvi, Jahnvi Shrimankar, music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.