Tara Prem No Nasho Chhe Jordar by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2022-05-25 |
Lyrics (English)
TARA PREM NO NASHO CHHE JORDAR LYRICS IN GUJARATI: તારા પ્રેમ નો નશો છે જોરદાર, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Jigar Studio . "TARA PREM NO NASHO CHHE JORDAR" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Baldevsinh Chauhan . The music video of this track is picturised on Jignesh Barot and Viyona Patil. Ho… Tara prem no nasho chhe jordar re Tara vina gamtu nathi Ae yaad karu chhu tane hajar var re Tara vina gamtu nathi He… Aave man ma ek taro ja vichar re Tara vina gamtu nathi Aave manma ek taro ja vichar re Tara vina gamtu nathi Tu chhe pello ne chhello maro pyaar re Tara vina gamtu nathi Ho… Tara prem no nasho chhe jordar re Tara vina gamtu nathi He… Tane chundadi odhadu mara nam ni Tara vina gamtu nathi Ho… Tane bangadi paheravu mara namni Tara vina gamtu nathi He…. Tane parni lai jau mara gher re Tara vina gamtu nathi Tane parni lai javu mara gher re Tara vina gamtu nathi Gher jaine karshu lila ler re Tara vina gamtu nathi Ho… Tara prem no nasho chhe jordar re Tara vina gamtu nathi હો… તારા પ્રેમનો નશો છે જોરદાર રે તારા વિના ગમતું નથી એ યાદ કરૂં છુ તને હજાર વાર રે તારા વિના ગમતું નથી હે… આવે મનમાં એક તારો જ વિચાર રે તારા વિના ગમતું નથી આવે મનમાં એક તારો જ વિચાર રે તારા વિના ગમતું નથી તું છે પલ્લોને છેલ્લો મારો પ્યાર રે તારા વિના ગમતું નથી હો… તારા પ્રેમનો નશો છે જોરદાર રે તારા વિના ગમતું નથી હે… તને ચુંદડી ઓઢાડું મારા નામની તારા વિના ગમતું નથી હો… તને બંગડી પહેરાવું મારા નામની તારા વિના ગમતું નથી હે… તને પરણી લઈ જાવું મારા ઘેર રે તારા વિના ગમતું નથી તને પરણી લઈ જાવું મારા ઘેર રે તારા વિના ગમતું નથી atozlyric.com ઘેર જઈને કરશું લીલાલેર રે તારા વિના ગમતું નથી હો… તારા પ્રેમનો નશો છે જોરદાર રે તારા વિના ગમતું નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Prem No Nasho Chhe Jordar lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.