Ajnabi by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Bhopalsinh Dabhi |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-05-25 |
Lyrics (English)
AJNABI LYRICS IN GUJARATI: અજનબી, This Gujarati Sad song is sung by Naresh Thakor & released by Saregama Gujarati . "AJNABI" song was composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Bhopalsinh Dabhi . The music video of this track is picturised on Naresh Thakor, Chhaya Thakor and Shahid Shaikh. હો એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી હો એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી હો એના હાથોમાં રાખી મારો હાથ દરેક તકલીફ માં આપ્યો એનો સાથ એના હાથોમાં રાખી મારો હાથ દરેક તકલીફ માં આપ્યો એનો સાથ એ આખો મને જોઈ બની અજનબી જે મારી નોતી થવાની એની કરી બંદગી એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી તું જેમ કહેતી એમ હું તો કરતો તારી વાત હું કદી ના ટાળતો તારું હૈયું હું ક્યારેય ના દુભાવતો જીવ ની જેમ કાળજી તારી રાખતો હો મારી આખો માં લાવી તું ભીનાશ સુખ ચેન નો કરી ગઈ વિનાશ મારી આંખોં માં લાવી તું ભીનાશ સુખ ચેન નો કરી ગઈ વિનાશ જે પોતાની હતી એ પરાઈ બની હા જે પોતાની હતી એ પરાઈ બની એ આંખોં મને જોઈ બની અજનબી હો કેમ જીવું એ તો જીવ જાણે મારો મારે નથી હવે કોઈ નો સહારો તારી હારે જીવવો તો ભવ મારો પણ કરાયો તે દુઃખો થી સથવારો હો પ્રેમ કર્યો હતો મેં તને અપાર પણ કર્યો તે મને રે લાચાર પ્રેમ કર્યો હતો મેં તને અપાર પણ કર્યો તે મને રે લાચાર જે સૌથી પ્રિય હતી એ મારી ના બની હા જે સૌથી વાલી હતી એ બીજાની બની એ આંખોં મને જોઈ બની અજનબી જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી Ho ae bhuli gayi aaje mari dillagi Ho ae bhuli gayi aaje mari dillagi Je sauthi wali hati ae j thai matlabi Ae bhuli gayi aaje mari dillagi Je sauthi wali hati ae j thai matlabi Ho ena hothon ma rakhi maro haath Darek taklife ma apyo eno saath Ena hothon ma rakhi maro haath Darek taklife ma apyo eno saath Ae aankon mane joi bani ajnabi Je mari noti thavani eni kari bandgi Ae bhuli gayi aaje mari dillagi Tu jem kaheti em hu karto Tari vat hu kadi na taadto Taru haiyyu hu kyarey na dubhavto Jeev ni jem kadji tari rakhto Ho maari aankhon ma lavi tu bhinaas Sukh chain no kari gayi vinash Maari aankhon ma lavi tu bhinaas Sukh chain no kari gayi vinash Je potani hati ae parai bani Ha je potani hati ae parai bani Ae aankhon mane joi bani ajnabi Ho kem jivu ae to jeev jaane maro Mare nathi have koi no saharo Tari haare jivvo to bhav maro Pan karayo te dukho thi sathvaro Ho prem karyo hato me tane apar Pan karyo te mane re lachar Ho prem karyo hato me tane apar Pan karyo te mane re lachar Je sauthi priy hati ae mari na bani Ha je sauthi wali hati ae bijani bani Ae aankhon mane joi bani ajnabi Je sauthi wali hati ae j thai matlabi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ajnabi lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.