Mara Vira Ne Bandhu Amar Rakhadi by Saloni Thakor song Lyrics and video
Artist: | Saloni Thakor |
---|---|
Album: | Single |
Music: | Jagdish Thakor, Sunil Thakor |
Lyricist: | Bhagwandas Ravat |
Label: | Meshwa Films |
Genre: | Festivals |
Release: | 2023-08-26 |
Lyrics (English)
MARA VIRA NE BANDHU AMAR RAKHADI LYRICS: The song is sung by Saloni Thakor and released by Meshwa Films label. "MARA VIRA NE BANDHU AMAR RAKHADI" is a Gujarati Festivals song, composed by Jagdish Thakor and Sunil Thakor , with lyrics written by Bhagwandas Ravat . The music video of this new Gujarati track is picturised on Mamta Soni, Nirav Brambhatt and Neela Patel. Ho mara veer ne bandhu amar rakhadi Ho mara veer ne bandhu amar rakhadi Lau varna thare mari aankhdi Mara veer ne bandhu amar rakhadi Lau varna thare mari aankhdi Ho jug jug jivo mara madi re jaya Tara jivan ma na pade dukhni chaya Jug jug jivo mara madi re jaya Tara jivan ma na pade dukhni chaya Khamma tane mara madi jaya Mara veer ne bandhu amar rakhadi Lau varna thare mari aankhdi Ho lau ovarna thare mari aankhdi Ho maro jav taliyo mari aankh no taro Aakha jagat thi nyaro bhai che maro Ho mara sukh dukh ma ae sathe reh naro Hu khush rahu sada chahe bhai maro Jeni re joti bahen vatdi Aaj re aavi subh din aa ghadi Jeni re joti bahen vatdi Aaj re aavi subh din aa ghadi Aaj khusiyo no nathi par Mara veer ne bandhu amar rakhadi Lau varna thare mari aankhdi Lau varna thare mari aankhdi Ho nathi kai joitu mare nathi koi mangani Tu sada hasto rahe bahen ni che lagni Ho oo kacha dhaga ma sneh sacho bhai ben no Rakhadi na tatne sambandh bandhay beu no Ho kadavo kanto bhai tane na vage Chalata tane kadi thes na lage Kadavo kanto bhai tane na vage Chalata tane kadi thes na lage Upar vada thi bahen duaa re mange Mara veer ne bandhu amar rakhadi Lau varna thare mari aankhdi Lau varna thare mari aankhdi હો મારા વીર ને બાંધુ અમર રાખડી હો મારા વીર ને બાંધુ અમર રાખડી લઉં વારણાં ઠરે મારી આંખડી મારા વીર ને બાંધુ અમર રાખડી લઉં વારણાં ઠરે મારી આંખડી હો જુગ જુગ જીવો મારા માડી રે જાયા તારા જીવન માં ના પડે દુઃખની છાયા જુગ જુગ જીવો મારા માડી રે જાયા તારા જીવન માં ના પડે દુઃખની છાયા ખમ્મા તને મારા માડી જાયા મારા વીર ને બાંધુ અમર રાખડી લઉં વારણાં ઠરે મારી આંખડી હો લઉં ઓવરના ઠરે મારી આંખડી atozlyric.com હો મારો જાવ તાલીયો મારી આંખ નો તારો આખા જગત થી ન્યારો ભાઈ છે મારો હો મારા સુખ દુઃખ માં એ સાથ રહે નારો હુ ખુશ રાહુ સદા ચાહે ભાઈ મારો જેની રે જોતી બહેન વાટડી આજ રે આવી શુભ દિન આ ઘડી જેની રે જોતી બહેન વાટડી આજ રે આવી શુભ દિન આ ઘડી આજ ખુશીયો નો નથી પાર મારા વીર ને બાંધુ અમર રાખડી લઉં વારણાં ઠરે મારી આંખડી લઉં વારણાં ઠરે મારી આંખડી હો નથી કઈ જોઈતું મારે નથી કોઈ માંગણી તું સદા હસતો રહે બહેન ની છે લાગણી હો ઓ કાચા ધાગા માં સ્નેહ સાચો ભાઈ બેન નો રાખડી ના તાંતણે સંબંધ બંધાય બેઉ નો હો કડવો કાંટો ભાઈ તને ના વાગે ચાલતાં તને કદી ઠેસ ના લાગે કડવો કાંટો ભાઈ તને ના વાગે ચાલતાં તને કદી ઠેસ ના લાગે ઉપર વાળા થી બહેન દુઆ રે માંગે મારા વીર ને બાંધુ અમર રાખડી લઉં વારણાં ઠરે મારી આંખડી લઉં વારણાં ઠરે મારી આંખડી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Vira Ne Bandhu Amar Rakhadi lyrics in Gujarati by Saloni Thakor, music by Jagdish Thakor, Sunil Thakor. Includes YouTube video and lyrics in multiple languages.