Kum Kum by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Anwar Shaikh |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Garba |
Release: | 2023-09-30 |
Lyrics (English)
KUM KUM LYRICS IN GUJARATI: કુમ કુમ, The song is sung by Geeta Rabari and released by Zee Music Gujarati label. "KUM KUM" is a Gujarati Garba song, composed by Anwar Shaikh , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Sweta Sen. Kumkum kera sathiya puravo ji He kumkum kera sathiya puravo ji Anganiye tame phulada veravo ji Ambe maane Mari ambe maane Mari ambe maane motide vadhavo ji Ha ambe maane motide vadhavo ji Halo vadhava jhat jaiye gangaji na jal laiye Moti bharyo thal laiye sriphar cundadi har laiye Ambe maane Mari ambe maane Mari ambe maane motide vadhavo ji Ha ambe maane motide vadhavo ji Utare madi anganiye jhanjhar jhanake pagaliye Toran bandhya todaliye anjavara thase seriye He ambe maane Mari ambe maane Mari ambe maane motide vadhavo ji Kumkum kera sathiya puravo ji Anganiye tame phulada veravo ji He ambe maane Mari ambe maane Mari ambe maane motide vadhavo ji Ho ambe maane motide vadhavo ji He mari ambe maane motide vadhavo ji કુમકુમ કેરા સાથીયા પુરાવો જી હે કુમકુમ કેરા સાથીયા પુરાવો જી આંગણીયે તમે ફૂલડા વેરાવો જી અંબે માંને મારી અંબે માંને મારી અંબે માંને મોતીડે વધાવો જી હા અંબે માંને મોતીડે વધાવો જી હાલો વધાવા ઝટ જઇયે ગંગાજીના જળ લઈયે મોતી ભર્યો થાળ લઈયે શ્રીફળ ચુંદડી હાર લઈયે અંબે માંને મારી અંબે માંને મારી અંબે માંને મોતીડે વધાવો જી હા અંબે માંને મોતીડે વધાવો જી atozlyric.com ઉતરે માંડી આંગણીયે ઝાંઝર ઝણકે પગલીયે તોરણ બાંધ્યા ટોડલિયે અંજવાળા થાશે શેરણીયે હે અંબે માંને મારી અંબે માંને મારી અંબે માંને મોતીડે વધાવો જી કુમકુમ કેરા સાથીયા પુરાવો જી આંગણીયે તમે ફૂલડા વેરાવો જી હે અંબે માંને મારી અંબે માંને મારી અંબે માંને મોતીડે વધાવો જી હો અંબે માંને મોતીડે વધાવો જી હે મારી અંબે માંને મોતીડે વધાવો જી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kum Kum lyrics in Gujarati by Geeta Rabari, music by Anwar Shaikh. Includes YouTube video and lyrics in multiple languages.