Bhai Bahen Nu Het by Chandu Raval, Nayna Thakor song Lyrics and video
Artist: | Chandu Raval, Nayna Thakor |
---|---|
Album: | Single |
Music: | Vijay Dabhi |
Lyricist: | Sovanji Thakor |
Label: | Jhankar Music |
Genre: | Festivals |
Release: | 2024-08-18 |
Lyrics (English)
LYRICS OF BHAI BAHEN NU HET IN GUJARATI: ભાઈ બહેન નુ હેત, The song is sung by Chandu Raval and Nayna Thakor from Jhankar Music . "BHAI BAHEN NU HET" is a Gujarati Festivals song, composed by Vijay Dabhi , with lyrics written by Sovanji Thakor . The music video of the track is picturised on Chhaya Thakor, Kuldeep Sharma and Chandu Raval. હે એવા વરહાળુ વાયરા વાયા રે હે એવા વરહાળુ વાયરા વાયા રે હે ભમ્મર રંગ ભોરીગડા હે મારે વીરોજી પરોંણલા આયા રે હે ભમ્મર રંગ ભોરીગડા હે આંખે આયા આંસુ હરખના રે હે ભમ્મર રંગ ભોરીગડા હે અમે ઓઢયા ના વીર ને પાથર્યા રે હે ભમ્મર રંગ ભોરીગડા હા ભમ્મર રંગ ભોરીગડા હો નાના નાનપણ માં બેની જુદા પડયા તા હમાચાર હોભળી ને મળવા આયા તા હો ભલે આયા વીર લઉ વારણા તમારા તમને જોઈ ને ટાઢા કાળજા અમારા હે બેની કેવા હાહરિયા તમને મલ્યા રે હે ભમ્મર રંગ ભોરીગડા હે બેના આંખે આહુડા પડયા રે હે ભમ્મર રંગ ભોરીગડા અલ્યા ભમ્મર રંગ ભોરીગડા હો ભલે ગરીબ છુ પણ ભાઈ છુ તમારો વેળા આવે જીવ આલશુ અમારો હો પિયર નો આસરો એક તુ છે અમારો અમારો કરતા વાલો જીવ છે તમારો હે બેની તારા વીના કોણ બાંધે રાખડી રે હે ભમ્મર રંગ ભોરીગડા હે તમે જુગ જુગ જીવો આશ આટલી રે હે ભમ્મર રંગ ભોરીગડા હે હોવે હોવે ભમ્મર રંગ ભોરીગડા He aeva varhalu vayara vaya re He aeva varhalu vayara vaya re He bhammar rang bhorigda He mare veeroji paronla aaya re He bhammar rang bhorigda He aakhe aaya aansu harkhna re He bhammar rang bhorigda He ame odhya na veer ne patharya re He bhammar rang bhorigda Ha bhammar rang bhorigda Ho nana nanpan ma beni juda padaya ta Hamachar hobhali ne malva aaya ta Ho bhale aaya veer lau varna tamara Tamane joi ne tadha kalja amara He beni keva hahriya tamane malya re He bhammar rang bhorigda He bena aakhe aahuda padaya re He bhammar rang bhorigda Alya bhammar rang bhorigda Ho bhale garib chhu pan bhai chhu tamaro Vela aave jiv aalshu amarao Ho piyar no aasaro ek tu chhe amaro Amara karata valo jiv chhe tamaro He beni tara vagar kon bandhe rakhadi re He bhammar rang bhorigda He tame jug jug jivo aash aatli re He bhammar rang bhorigda He hove hove bhammar rang bhorigda Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhai Bahen Nu Het lyrics in Gujarati by Chandu Raval, Nayna Thakor, music by Vijay Dabhi. Includes YouTube video and lyrics in multiple languages.