Maa No Chahero by Alvira Mir song Lyrics and video
Artist: | Alvira Mir |
---|---|
Album: | Single |
Music: | Anwar Shaikh, Mehul Barot |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Raghav Digital |
Genre: | Love |
Release: | 2021-03-02 |
Lyrics (English)
MAA NO CHAHERO LYRICS IN GUJARATI: માઁ નો ચહેરો, This Gujarati Love song is sung by Alvira Mir & released by Raghav Digital . "MAA NO CHAHERO" song was composed by Anwar Shaikh and Mehul Barot , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this track is picturised on Jaiminiben Terivedi, Alvira Mir and Aditi Vadhiya. માઁ નો ચહેરો, માઁ નો ચહેરો માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે હે માઁ ના તેજ તો હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે માઁ નો ચહેરો, માં નો ચહેરો માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે હે માઁ ના તેજ તો હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે ઓ માડી મારી બઉ પિયારી લાગે સે માડી મારી હઉ ની ખબરું રાખે સે માડી મારી બઉ પિયારી લાગે સે માડી મારી હઉ ની ખબરું રાખે સે માઁ નો ચહેરો, માઁ નો ચહેરો માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે હે માઁ ના તેજ તો હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે હો અધૂરા હતા માઁ સપના જીવન ના માવતર બની પૂરા કર્યા આ જનમ માં હો દોયલાં હતા માડી ધન રે જીવન ના રાહબર બની રાહ બન્યા સો આ વન માં હો પલ માં એ બાજી પલટી નાખે સે રંક ને એ રાજા કરી નાખે સે પલ માં એ બાજી પલટી નાખે સે રંક ને એ રાજા કરી નાખે સે માઁ નો ચહેરો, માઁ નો ચહેરો માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે હે માઁ ના તેજ તો હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે હો જોટો મારી માટે નો જગત માં જડે નઈ એના જેવા દુનિયા માં માવતર મડે નઈ ઓ ભલે છૂટી જાય હવે પ્રાણ આ શરીર ના દાસ કરી રાખજે માઁ તારા ચરણ માં હો ગગન માં નામ તારા ગાજે સે જૂઠું જગ હાચી માં તું લાગે સે ગગન માં નામ માઁ ના ગાજે સે જૂઠું જગ હાચી માઁ તું લાગે સે માઁ નો ચહેરો, માઁ નો ચહેરો માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે હે માઁ ના તેજ તો હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે ભારતલીરીક્સ.કોમ હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે. Maa no chahero, maa no chahero Maa no chahero mane bau piyaro lage se He maa na tej to He maa na tej to sooraj ne dhanki nakhe se Maa no chahero, maa no chahero Maa no chahero mane bau piyaro lage se He maa na tej to He maa na tej to sooraj ne dhanki nakhe se O madi mari bau piyari lage se Madi mari hau ni khabaru rakhe se Madi mari bau piyari lage se Madi mari hau ni khabaru rakhe se Maa no chahero, maa no chahero Maa no chahero mane bau piyaro lage se He maa na tej to He maa na tej to sooraj ne dhanki nakhe se He maa na tej to sooraj ne dhanki nakhe se atozlyric.com Ho adhura hata maa sapna jivan na Mavtar bani poora karya aa janam ma Ho doyla hata madi dhan re jivan na Raahbar bani raah banya so aa van ma Ho pal ma e baaji palti nakhe se Rank ne e raja kari nakhe se Pal ma e baaji palti nakhe se Rank ne e raja kari nakhe se Maa no chahero, maa no chahero Maa no chahero mane bau piyaro lage se He maa na tej to He maa na tej to sooraj ne dhanki nakhe se He maa na tej to sooraj ne dhanki nakhe se Ho joto mari maat no jagat ma jade nai Ena jeva duniya ma mavtar made nai Oo bhale chhuti jaay have praan aa sharir na Daas kari rakhje maa tara charan ma Ho gagan ma naam tara gaaje se Juthu jag hachi maa tu laage se Gagan ma naam maa na gaaje se Juthu jag hachi maa tu laage se Maa no chahero, maa no chahero Maa no chahero mane bau piyaro lage se He maa na tej to He maa na tej to sooraj ne dhanki nakhe se He maa na tej to sooraj ne dhanki nakhe se He maa na tej to sooraj ne dhanki nakhe se He maa na tej to sooraj ne dhanki nakhe se. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa No Chahero lyrics in Gujarati by Alvira Mir, music by Anwar Shaikh, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.