Ishq Ma Majboor Thai Gayo by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Rami |
Label: | Wave Music Gujarati |
Genre: | Sad |
Release: | 2022-01-03 |
Lyrics (English)
ઇશ્કમાં મજબુર થઇ ગયો | ISHQ MA MAJBOOR THAI GAYO LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Wave Music Gujarati label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Ishq Ma Majboor Thai Gayo" are penned by Bharat Rami . The music video of the Gujarati track features Rakesh Barot and Chhaya Thakor. Veran karya mara divaso Ujadi mari rato Khushiothi hu dur thai gayo Adhuri rahi jone Mara dal ni aa murado Jakhmo thi bharpur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Veran karya mara divaso Ujadi mari rato Rakhi maryada na te juth bolva ma Aai sharam na khota khel khelva ma Rakhi maryada na te juth bolva ma Aai sharam na khota khel khelva ma Dubadyo aevo te nasha ma Dukh na re dariya ma Badnam bekasur thai gayo Dubadyo aevo te nasha ma Dukh na re dariya ma Badnam bekasur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Veran karya mara divaso Ujadi mari rato Bhari mahefil thi vadya badam thai ne Vat jya marta ta taru nam lai ne Bhari mahefil thi vadya badam thai ne Vat jya marta ta taru nam lai ne Kari na jaraye parva te Je didho dil ma te Ae gha have nasur thai gayo Kari na jaraye parva te Je didho dil ma te Ae gha have nasur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Prem maro namanjur thai gayo Prem maro namanjur thai gayo Kari na jaraye parva te Je didho dil ma te Ae gha have nasur thai gayo Kari na jaraye parva te Je didho dil ma te Ae gha have nasur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Ishq ma aevo majboor thai gayo Prem maro namanjur thai gayo Prem maro namanjur thai gayo Prem maro namanjur thai gayo. વેરણ કર્યા મારા દિવસો ઉજાળી મારી રાતો ખુશીઓથી હું દૂર થઇ ગયો અધૂરી રહી જોને મારા દલની આ મુરાદો જખ્મોથી ભરપૂર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો વેરણ કર્યા મારા દિવસો ઉજાળી મારી રાતો રાખી મર્યાદા ના તે જૂઠ બોલવામાં આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં રાખી મર્યાદા ના તે જૂઠ બોલવામાં આઈ શરમ ના ખોટા ખેલ ખેલવામાં ડુબાડયો એવો તે નશામાં દુઃખ ના રે દરિયામાં બદનામ બેકસૂર થઇ ગયો ડુબાડયો એવો તે નશામાં દુઃખ ના રે દરિયા માં બદનામ બેકસૂર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો વેરણ કર્યા મારા દિવસો ઉજાળી મારી રાતો ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઇને વટ જ્યાં મારતા તા તારું નામ લઇને ભરી મહેફિલથી વળ્યાં બદનામ થઇને વટ જ્યાં મારતા તા તારું નામ લઇ ને atozlyric.com કરી ના જરાયે પરવા તે જે દીધો દિલમાં તે એ ઘા હવે નાસૂર થઇ ગયો કરી ના જરાયે પરવા તે જે દીધો દિલમાં તે એ ઘા હવે નાસૂર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો કરી ના જરાયે પરવા તે જે દીધો દિલમાં તે એ ઘા હવે નાસૂર થઇ ગયો કરી ના જરાયે પરવા તે જે દીધો દિલમાં તે એ ઘા હવે નાસૂર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો ઇશ્કમાં એવો મજબૂર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો પ્રેમ મારો નામંજુર થઇ ગયો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ishq Ma Majboor Thai Gayo lyrics in Gujarati by Rakesh Barot, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.