Tane Pal Pal Sajan Yaad Karu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Rahul Vegad |
Label: | Maruti Enterprise |
Genre: | Love |
Release: | 2021-07-19 |
Lyrics (English)
LYRICS OF TANE PAL PAL SAJAN YAAD KARU IN GUJARATI: "તને પળ પળ સાજન યાદ કરું", The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Gujarati film Have Kyare Malishu , directed by Harshad Kandoliya. The film stars Jignesh Barot, Rajdip Barot, Pinal Oberoi, Shreya Dave and Prem Kandoliya in lead role. "TANE PAL PAL SAJAN YAAD KARU" is a Love song, composed by Manoj Vimal , with lyrics written by Rahul Vegad . Ho tane pal pal sajan yaad karu Mara dilne malva saad karu Jat aavne mari janudi Have kone hu fariyad karu Roi roi aasu barbad karu Jat aavne mari janudi atozlyric.com Haad hambhalje tu maro bau dukhi chhe sajan taro Have haiye balto hu faru Tane pal pal sajan yaad karu Mara dilne malva saad karu Jat aavne mari janudi Have kone hu fariyad karu Roi roi aasu barbad karu Jat aavne mari janudi Ho tara vinano rudiyo rove najro nihako nakhe chhe Taro valam vatu jove aasha tari rakhe chhe Ho tara vinano rudiyo rove najro nihako nakhe chhe Taro valam vatu jove aasa tari rakhe chhe Have eklo hu tapdu chhu Mari sajan vatt jovu chhu Tane malva sajni hu maru Taen pal pal sajan yaad karu Mara dilne malva saad karu Jat aavne mari janudi Have kone hu fariyad karu Roi roi aasu barbad karu Jat aavne mari janudi Ho na aave to saajni tune prem na sogan aapu chhu Yaad ma aakhe aasu saaru aaykhu maru kapu chhu Ho na aave to saajni tune prem na sogan aapu chhu Yaad ma aakhe aasu saru aaykhu maru kapu chhu Tu kem na dodi aave Taro sajan malva bolave Tara vina jivine shu karu Taen pal pal sajan yaad karu Tara dilne malva saad karu Jatt aavne mari janudi Have kone hu fariyad karu Roi roi aasu barbad karu Jat aanve mari janudi હો તને પળ પળ સાજણ યાદ કરૂ મારા દિલને મળવા સાદ કરૂ ઝટ આવને મારી જાનુડી હવે કોને હું ફરિયાદ કરૂ રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ ઝટ આવને મારી જાનુડી હાદ હાંભળજે તું મારો બઉ દુઃખી છે સાંજણ તારો હવે હૈયે બળતો હું ફરૂ તને પળ પળ સાજણ યાદ કરૂ મારા દિલને મળવા સાદ કરૂ ઝટ આવને મારી જાનુડી હવે કોને હું ફરિયાદ કરૂ રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ ઝટ આવને મારી જાનુડી ભારતલીરીક્સ.કોમ હો તારા વિનાનો રૂદિયો રોવે નજરો નિહાકો નાખે છે તારો વાલમ વાટુ જોવે આશા તારી રાખે છે હો તારા વિનાનો રૂદિયો રોવે નજરો નિહાકો નાખે છે તારો વાલમ વાટુ જોવે આશા તારી રાખે છે હવે એકલો હું તડપુ છુ મારી સાંજણ વાટ જોવું છુ તને મળવા સજની હું મરૂ તને પળ પળ સાંજણ યાદ કરૂ મારા દિલને મળવા સાદ કરૂ ઝટ આવને મારી જાનુડી હવે કોને હું ફરિયાદ કરૂ રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ ઝટ આવને મારી જાનુડી હો ના આવે તો સજની તુને પ્રેમના સોગન આપું છુ યાદ માં આંખે આંસુ સારૂ આયખું મારૂ કાપું છું હો ના આવે તો સજની તુને પ્રેમના સોગન આપું છુ યાદ માં આંખે આંસુ સારૂ આયખું મારૂ કાપું છું તું કેમ ના દોડી આવે તારો સાંજણ મળવા બોલાવે તારા વિના જીવીને શું કરૂ તને પળ પળ સાંજણ યાદ કરૂ મારા દિલને મળવા સાદ કરૂ ઝટ આવને મારી જાનુડી હવે કોને હું ફરિયાદ કરૂ રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ ઝટ આવને મારી જાનુડી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Pal Pal Sajan Yaad Karu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.