Rakhjo Bharoso Gori by Kaushik Bharwad, Tejal Thakor song Lyrics and video
Artist: | Kaushik Bharwad, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vageshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Prayer |
Release: | 2024-06-28 |
Lyrics (English)
રાખજો ભરોસો ગોરી | RAKHJO BHAROSO GORI LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad and Tejal Thakor under Studio Saraswati Official label. "RAKHJO BHAROSO GORI" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vageshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this Prayer song stars Kuldeep Mishra and Arju Limbachiya. બાર બાર વરસો ના વડલા રે વાયા જો કે બાર વરસો ના વડલા રે વાયા જો કે હજુ ના આવ્યો મારો નણદી નો વીરો રે સાહેલડી હજુ ના આવ્યો મારો નણદી નો વીરો રે સાહેલડી હે રાખજો એ ભરોસો ગોરી અમે વેલેરા આવીશું જો હે રાખજો ભરોસો ગોરી અમે વેલેરા આવીશું જો અષાઢી બીજ ના રે વાટડી જો જો રે રૂપલડી એક એક પળ હવે મને જુગ જેવડી લાગે જો કે એક એક પલ હવે મને જુગ જેવડી લાગે જો કે અખંડ રાખ્યું ના જાગરણ આંખે રે સાહેલડી અખંડ રાખ્યું ના જાગરણ આંખે રે સાહેલડી હે નથી રે હે વધારે ગોરી હવે વિરહ કેરા દાડા જો હે નથી રે વધારે ગોરી હવે વિરહ કેરા દાડા જો સુખ નો સુરજ લઈ ને આવુ રે રૂપલડી મેઘલી રાતો માં વિજળી વળી વળી ને ડરાવે જો કે મેઘલી રાતો માં વિજળી વળી વળી ને ડરાવે જો હવે કાળજુ કંપે ને આંખડી ફરુકે રે સાહેલડી મારુ કાળજુ કંપે ને આંખડી ફરુકે રે સાહેલડી હે મન ને મજબૂત રાખીને ધીરજ થોડી ધરજો હે મન ને મજબૂત રાખી ધીરજ થોડી ધરજો કે વાયદે આવી પોગીસુ વિશ્વાસ રાખજો રૂપલડી એક પલ પણ હૈયે થી હવે જુદા રે ના કરજો કે એક પલ પણ હૈયે થી હવે જુદા રે ના કરજો કે મન ના મોતીડે મઢીને રાખજો પાટડીયા અમને મન ના મોતીડે મઢીને રાખજો પાટડીયા હે કડલા પેરાવુ ગોરી તને ચૂડલા પેરાવુ જો હે કડલા પેરાવુ ગોરી તને ચૂડલા પેરાવુ જો મારા જીવડા થી વધારે જતન કરીશું રે રૂપલડી Baar baar varsho na vadala re vaya jo Ke baar baar varsho na vadala re vaya jo Ke haju na avyo maro nandi no viro re Saheladi Haji na avyo maro nandi no viro re Saheladi He rakhjo ae bharoso gori ame velera aavisu jo He rakhjo bharoso gori ame velera aavisu jo Ashadhi beej na re vatadi jo jo re rupaldi Ek ek pal have mane jug jevadi lage jo Ke ek ek pal have mane jug jevadi lage jo Ke akhand rakhyu na jagaran aankhe re Saheladi Akhand rakhyu na jagaran aankhe re Saheladi He nathi re he vadhare gori have virah kera dada jo He nathi re vadhare gori have virah kera dada jo Sukh no suraj lai ne aavu re rupaldi Meghali raaton ma vijadi vadi vadi ne darave jo Ke meghali raaton ma vijadi vadi vadi ne darave jo Have kadaju kampe ne ankhadi faruke re Saheladi Maru kadaju kampe ne ankhadi faruke re Saheladi He mann ne majboot rakhine dhiraj thodi dharjo He mann ne majboot rakhi dhiraj thodi dharjo Ke vayde aavi pogisu viswas rakhjo rupaldi Ek pal pan haiye thi have juda re na karjo Ke ek pal pan haiye thi have juda re na karjo Ke mann na motide madhine rakhjo patadiya Amane mann na motide madhine rakhjo patadiya He kadla peravu gori tane chudala peravu jo He kadla peravu gori tane chudala peravu jo Mara jivda thi vadhare jatan karisu re rupaldi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rakhjo Bharoso Gori lyrics in Gujarati by Kaushik Bharwad, Tejal Thakor, music by Vishal Vagheshwari, Sunil Vageshwari. Includes YouTube video and lyrics in multiple languages.