Dur Rahevama Maja Che by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-06-13 |
Lyrics (English)
DUR RAHEVAMA MAJA CHE LYRICS IN GUJARATI: Dur Rahevama Maja Che (દૂર રહેવામાં મજા છે) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the song features Rakesh Barot, Diza Sharma, Nirav Kalak, Ravi Om Prakash Rao and Drushti Sharma. Ho tane kapda ni jem aashiq badalwano sokh che Ho tane kapda ni jem aashiq badalwano sokh che Ha pehla dil jodi ne pachhi dil todva no tane sokh che Ho tara ashiq ni okhe thi utari jai Tare ne maare koi kaale bane nai Ja ja tara thi dur rahevama maja che Ja ja tara thi dur rahevama maja che Kapda ni jem aashiq badalwano sokh che Ha tane aashiq badalwano sokh che Ho na joi tara jevi tu chhe bewafa Hat have jaa rasta khula re padya Ho joje na vicharti radsu tari yaad ma Ek di tadapso jaanu mari yaad ma Ho have tare maare leva deva re nathi Tara jevo prem dusman ne male nai Ja ja tara thi dur rahevama maja che Tu ja ja tara thi dur rahevama maja che Kapda ni jem aashiq badalwano sokh che Tane aashiq badalwano sokh che Ho tane re mubarak moti gadio wala Ame nata jaan eva rupiya wala Ho aaj hasi le tu tare hasva na dada Kal nahi male aansu luswa wala Ho roso pachhtaso jase badhu vairi thai Marva sivay koi rasto hase nai Ja ja tara thi dur rahevama maja che Ja ja tara thi dur rahevama maja che Kapda ni jem aashiq badalwano sokh che Tane aashiq badalwano sokh che Re aashiq badalwano sokh che Kapda ni jem aashiq badalwano sokh che Tane aashiq badalwano sokh che Re aashiq badalwano sokh che. હો તને કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે હો તને કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે હા પેહલા દિલ જોડી ને પછી દિલ તોડવા નો તને શોખ છે હો તારા આશિક ની ઓંખે થી ઉતરી જઈ તારે ને મારે કોઈ કાળે બને નઈ જા જા તારા થી દૂર રહેવામાં મજા છે જા જા તારા થી દૂર રહેવામાં મજા છે કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે હા તને આશિક બદલવાનો શોખ છે હો ના જોઈ તારા જેવી તું છે બેવફા હટ હવે જા રસ્તા ખુલા રે પડ્યા હો જોજે ના વિચારતી રડશું તારી યાદ માં એક દી તડપશો જાનુ મારી યાદ માં હો હવે તારે મારે લેવા દેવા રે નથી તારા જેવો પ્રેમ દુશ્મન ને મળે નઈ atozlyric.com જા જા તારા થી દૂર રહેવામાં મજા છે તું જા જા તારા થી દૂર રહેવામાં મજા છે કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે તને આશિક બદલવાનો શોખ છે હો તને રે મુબારક મોટી ગાડીઓ વાળા અમે નતા જાન એવા રૂપિયા વાળા હો આજ હસી લે તું તારે હસવા ના દાડા કાલ નહિ મળે આંસુ લુસવા વાળા હો રોસો પછતાશો જશે બધું વૈરી થઇ મરવા સિવાય કોઈ રસ્તો હશે નઈ જા જા તારા થી દૂર રહેવામાં મજા છે જા જા તારા થી દૂર રહેવામાં મજા છે કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે તને આશિક બદલવાનો શોખ છે રે આશિક બદલવાનો શોખ છે કપડાં ની જેમ આશિક બદલવાનો શોખ છે તને આશિક બદલવાનો શોખ છે રે આશિક બદલવાનો શોખ છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dur Rahevama Maja Che lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.