Prem Karu Chhu Pan Kahi Nathi Shakto by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Ram Audio |
Genre: | Love |
Release: | 2020-11-14 |
Lyrics (English)
પ્રેમ કરું છું પણ કહી નથી શકતો | PREM KARU CHHU PAN KAHI NATHI SHAKTO LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ram Audio label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Prem Karu Chhu Pan Kahi Nathi Shakto" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Jignesh Barot and Sweta Sen. ઓ રોજ જોડે ફરું છું પણ બોલી નથી શકતો રોજ જોડે ફરું છું પણ બોલી નથી શકતો જોડે ફરું છું પણ બોલી નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો એ છે આખોની સામે દિલમાં જઈ નથી શકતો આખોની સામે દિલમાં જઈ નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો ઓ કેહવાની હિમ્મત ચાલતી નથી કુદરત પણ મોકો આલતી નથી ઓ પ્રેમ કરું છું પણ કહી નથી શકતો એનાથી એક પળ દૂર જઈ નથી શકતો એનાથી એક પળ દૂર જઈ નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો ઓ મારા દિલમાં જેના માટે પ્યાર છે એની પાછળ તો આશિકો હજાર છે બહુ પ્રેમ કરું છું કેહવું એક વાર છે હા પાડશે ના પાડશે આવે એ વિચાર છે હો હૈયાની વાત જયારે હોઠે લાવું એને જોઈને બધું ભૂલી જાવું ઓ પ્રેમ કરું છું પણ કહી નથી શકતો એ બીજા હારે હસે બોલે જોઈ નથી શકતો બીજા હારે હસે બોલે જોઈ નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો ઓ દર રવિવાર અમે માતાનો ભરતા એનો પ્રેમ મળી જાય એવું કગરતા હો એના જોડે પરણવાની માનતાઓ મોનતા પણ એ દિલની વાત નથી જાણતા ઓ વિચારી રહ્યો છું મનમાં ને મનમાં ક્યારે આવશે એ જિગાનાં જીવનમાં પ્રેમ કરું છું પણ કહી નથી શકતો ભારતલીરીક્સ.કોમ ઓ રોજ જોડે ફરું છું પણ બોલી નથી શકતો જોડે ફરું છું પણ બોલી નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો એ છે આખોની સામે દિલમાં જઈ નથી શકતો આખોની સામે દિલમાં જઈ નથી શકતો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો હો પ્રેમ કરું છું પણ કહી નથી શકતો દિલથી પ્રેમ કરું છું પણ કહી નથી શકતો. O roj jode faru chhu pan boli nathi shakto Roj jode faru chhu pan boli nathi shakto Jode faru chhu pan boli nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Ae chhe akhoni same dilma jai nathi shakto Akhoni same dilma jai nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Ao kehvani himmat chalati nathi Kudarat pan moko aalati nathi O prem karu chhu pan kahi nathi shakto Aenathi aek pal dur jai nathi sakto Aenathi aek pal dur jai nathi sakto Prem karu chhu pan kahi nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Ao mara dilma jena mate pyar chhe Aeni pachhad to ashiko hajar chhe Bahu prem karu chhu kehvu aek vaar chhe Ha padshe na padshe ave ae vichar chhe Ho haiyani vat jyare hothe lavu Aene joine badhu bhuli javu Ao prem karu chhu pan kahi nathi shakto Ae bija hare hase bole joi nathi shakto Bija hare hase bole joi nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Ao dar ravivar ame matano bharta Aeno prem mali jay aevu kagarta Ho aena jode parnavani mantao monta Pan ae dilni vat nathi janta Ao vichari rahyo chhu manma ne manma Kyare avashe ae jigana jivanma Prem karu chhu pan kahi nathi shakto atozlyric.com O roj jode faru chhu pan boli nathi shakto Jode faru chhu pan boli nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Ae chhe akhoni same dilma jai nathi shakto Akhoni same dilma jai nathi shakto Prem karu chhu pan kahi nathi shakto Ho prem karu chhu pan kahi nathi shakto Dilthi prem karu chhu pan kahi nathi shakto. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Karu Chhu Pan Kahi Nathi Shakto lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.