Pahelo Prem by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Brijesh Daderiya |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-01-25 |
Lyrics (English)
LYRICS OF PAHELO PREM IN GUJARATI: પહેલો પ્રેમ, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "PAHELO PREM" is a Gujarati Love song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Brijesh Daderiya . The music video of the track is picturised on Shahid Seikh and Yashvi Patel. Ho chand taro ni barat hashe Ho chand taro ni barat hashe Jindagi ma aevi pan rat hashe Ho nava nava prem ni sharuaat hashe Nava nava prem ni sharuaat hashe Jindagi ma aevi pan rat hashe Ho paheli var jyare be dil malshe Man bhareli vato ghani karshe Pahela premni aa rajuaat hashe Pahela premni aa rajuaat hashe Jindagi ma aevi pan rat hashe Jindagi ma aevi pan rat hashe Ho kasmo nibhavshu rashmo nibhaavshu Agni sashi ae vachano nibhavshu Jivan na safa ma sathe mali ne Prem na mitha ame bij re vavshu Ho akbandh ame vishvas karishu Sukh dukh na aeva sathi banishu Juda padvani na hothe vat hashe Juda padvani na hothe vat hashe Jindagi ma aevi pan rat hashe Jindagi ma aevi pan rat hashe Chand ne joi chandni harkhashe Suraj na kirane ajvadu pathrashe Khushiyo bharelo dado re ugashe Ghar anganiye tulsi mahekashe Vadilo na mathe ashirvad hashe Haiye umang ne aanad hashe Ho bhavobhav no aek sangath hashe Yaad gar ae mulakat hashe Jindagi ma aevi pan rat hashe Ho chand taro ni barat hashe Jindagi ma aevi pan rat hashe Jindagi ma aevi pan rat hashe Ho jindagi ma aevi pan rat hashe. હો ચાંદ તારોની બારાત હશે હો ચાંદ તારોની બારાત હશે જિંદગી માં એવી પણ રાત હશે હો નવા નવા પ્રેમની શરુઆત હશે નવા નવા પ્રેમની શરુઆત હશે જિંદગી માં એવી પણ રાત હશે હો પહેલી વાર જયારે બે દિલ મળશે મન ભરેલી વાતો ઘણી કરશે પહેલા પ્રેમની આ રજુઆત હશે પહેલા પ્રેમની આ રજુઆત હશે જિંદગી માં એવી પણ રાત હશે જિંદગી માં એવી પણ રાત હશે હો કસમો નિભાવશુ રશમો નિભાવશુ અગ્નિ સાક્ષીએ વચનો નિભાવશુ જીવન ના સફર માં સાથે મળી ને પ્રેમ ના મીઠા અમે બીજ રે વાવશું હો અકબંધ અમે વિશ્વાસ કરીશું સુખ દુઃખ ના એવા સાથી બનીશું જુદા પડવાની હોઠે ના વાત હશે જુદા પડવાની હોઠે ના વાત હશે જિંદગી માં એવી પણ રાત હશે જિંદગી માં એવી પણ રાત હશે atozlyric.com ચાંદ ને જોઈ ચાંદની હરખાશે સુરજ ના કિરણે અજવાળું પથરાશે ખુશીયો ભરેલો દાડો રે ઉગશે ઘર આંગણિયે તુલસી મહેકશે વડીલો ના માથે આશીર્વાદ હશે હૈયે ઉમંગ ને આનંદ હશે હો ભવોભવ નો એ સંગાથ હશે યાદ ગાર એ મુલાકાત હશે જિંદગી માં એવી પણ રાત હશે હો ચાંદ તારો ની બારાત હશે જિંદગી માં એવી પણ રાત હશે જિંદગી માં એવી પણ રાત હશે હો જિંદગી માં એવી પણ રાત હશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pahelo Prem lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.