Corona Ni Hundi by Kirtidan Gadhvi song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Parimal Bhatt |
Lyricist: | Sairam Dave |
Label: | Kirtidan Gadhvi Official |
Genre: | Funny |
Release: | 2020-03-19 |
Lyrics (English)
Corona Ni Hundi lyrics, કોરોના ની હુંડી the song is sung by Kirtidan Gadhvi from Kirtidan Gadhvi Official. The music of Coronani Hundi Funny track is composed by Parimal Bhatt while the lyrics are penned by Sairam Dave. Korona bhage jo janata sau jage to korona zat bhage He rakho kalji ne aavo sau aage to korona zat bhage Korona bhage jo janata sau jage to korona zat bhage Are hath milavvanu chodo badha Ane chhink aade rakho rumal Modhu hathne jo dhoya karo Toj atkase aa dhamal Are chhodo jaher melavada Ane himmatni pragtavo mashal Afavao thi vala tame agha raho Aama savcheti sauthi moti dhal atozlyric.com He mans matan nav randhe he mans matan nav randhe Mask bandhe to korona zat bhage He rakho kalji ne aavo sau aage to korona zat bhage Are galu sukay ane sardi thay Ane khansi aave bau bhari Sakahari jo sau koi bane To talse duniya mathi mahamari Are hawa thi aa felato nathi Ane garmi ma to take nahi sav Are chaina no rog che jajo take nahi Tame bilkul na gabhrao He garam panina kogala he garam panina kogala thi bhage Olyo korona zat bhage He mange mange e kalji mange olyo korona zat bhage Korona bhage jo janata sau jage to korona zat bhage He rakho kalji ne aavo sau aage to korona zat bhage Bhage bhage bhage ha. કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે હે રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે અરે હાથ મિલાવવાનું છોડો બધા અને છીંક આડે રાખો રૂમાલ મોઢું હાથને જો ધોયા કરો તોજ અટકશે આ ધમાલ અરે છોડો જાહેર મેળાવડા અને હિમ્મતની પ્રગટાવો મશાલ અફવાઓ થી વાલા તમે આગા રહો આમાં સાવચેતી સૌથી મોટી ઢાલ હે માંસ મટન નવ રાંધે હે માંસ મટન નવ રાંધે માસ્ક બાંધે તો કોરોના ઝટ ભાગે હે રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે અરે ગળુ સુકાય અને શરદી થાય અને ખાંસી આવે બઉં ભારી શાકાહારી જો સૌ કોઈ બને તો ટળશે દુનિયા માંથી મહામારી અરે હવા થી આ ફેલાતો નથી અને ગરમી માં તો ટકે નહિ સાવ અરે ચાઈના નો રોગ છે જાજો ટકે નહિ તમે બિલકુલ ના ગભરાઓ ભારતલીરીક્સ.કોમ હે ગરમ પાણીના કોગળા હે ગરમ પાણીના કોગળા થી ભાગે ઓલ્યો કોરોના ઝટ ભાગે હે માંગે માંગે ઈ કાળજી માંગે ઓલ્યો કોરોના ઝટ ભાગે કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના ઝટ ભાગે હે રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના ઝટ ભાગે ભાગે ભાગે ભાગે હા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Corona Ni Hundi lyrics in Gujarati by Kirtidan Gadhvi, music by Parimal Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.