Tara Thi Mari Sanj Savar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manoj Prajapati |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-02-22 |
Lyrics (English)
TARA THI MARI SANJ SAVAR LYRICS IN GUJARATI: તારા થી મારી સાંજ સવાર, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TARA THI MARI SANJ SAVAR" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manoj Prajapati . The music video of this track is picturised on Bhavi Khatri and Vishal Desai. Tane jou to savar tarathi mari sanj Ho tane jou to savar tarathi mari sanj Raat divas hotho para tamaru j naam Tara prem no kamal dil puche che savaal Kevo jadu kari gaya kaho ne mara yaar Mari paheli dua ne aakhari ummid Tari sathe bandhi me janmo ni preet Ho dil kai na biju mange mali gayo taro pyaar Ho dil kai na biju mange mali gayo taro pyaar Kevo jadu kari gaya kaho ne mara yaar Kevo jadu kari gaya kaho ne mara yaar Tamane malya pachi lagyu hati kami tamari Mane maani potani mari jindagi savari Ho rag rag ma mahobaat no rang lagavi Veran hati je raato have sapane sajavi Mara dil na dhabkar sajya sore shangar Raat divas aave tamara vichar Ho mane mithi mithi lage vaalam tamari vaat Ho mane mithi mithi lage vaalam tamari vaat Kevo jadu kari gaya kaho ne mara yaar Kevo jadu kari gaya kaho ne mara yaar Ho mara swas ma tame rahejo sangath ma Mara geet sangeet ne mari vaat ma Ho jeva tame chho eva kayam rahejo Thay koi bhool to amane maaf karjo Ho banya jivansaathi falya mara upvas Hamana malya ane bani gaya khaas Ho mane prem karava mate piyu tamaro aabhar atozlyric.com Ho mane prem karava mate piyu tamaro aabhar Kevo jadu kari gaya kaho ne mara yaar Kevo jadu kari gaya kaho ne mara yaar તને જોઉં તો સવાર તારાથી મારી સાંજ હો તને જોઉં તો સવાર તારાથી મારી સાંજ રાત દિવસ હોઠો પર તમારું જ નામ તારા પ્રેમ નો કમાલ દિલ પૂછે છે સવાલ કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર મારી પહેલી દુઆ ને આખરી ઉમ્મીદ તારી સાથે બાંધી મેં જન્મો ની પ્રિત હો દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યાર હો દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યાર કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર તમને મળ્યા પછી લાગ્યું હતી કમી તમારી મને માની પોતાની મારી જિંદગી સવારી હો રગ રગમાં મહોબ્બત નો રંગ લગાવી વેરણ હતી જે રાતો હવે સપને સજાવી મારા દિલ ના ધબકાર સજ્યા સોળે શણગાર રાત દિવસ આવે તમારા વિચાર હો મને મીઠી મીઠી લાગે વાલમ તમારી વાત હો મને મીઠી મીઠી લાગે વાલમ તમારી વાત કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર હો મારા શ્વાસ માં તમે રહેજો સંગાથ માં મારા ગીત સંગીત ને મારી વાત માં હો જેવા તમે છો એવા કાયમ રહેજો થાય કોઈ ભૂલ તો અમને માફ કરજો ભારતલીરીક્સ.કોમ હો બન્યા જીવનસાથી ફળયા મારા ઉપવાસ હમણાં મળ્યા અને બની ગયા ખાસ હો મને પ્રેમ કરવા માટે પિયુ તમારો આભાર હો મને પ્રેમ કરવા માટે પિયુ તમારો આભાર કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Thi Mari Sanj Savar lyrics in Gujarati by Kajal Maheriya, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.