Kadva Ven by Reshma Thakor, Kuldeep Barot song Lyrics and video
Artist: | Reshma Thakor, Kuldeep Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Motivational |
Release: | 2024-08-13 |
Lyrics (English)
કડવા વેણ | KADVA VEN LYRICS IN GUJARATI: The song is sung by Reshma Thakor and Kuldeep Barot under T-Series Gujarati label. "KADVA VEN" Gujarati song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Darshan Bazigar . The music video of this Motivational song stars Janak Thakor and Chhaya Thakor. હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા કે તમે કડવા એવા વેણ અમને બોલ્યા કે સાયબા તમે શરમના છેડા છોડી મેલ્યા હે અમે ખોટો એક શબ્દ નથી બોલ્યા હે અમે ખોટો એક શબ્દ નથી બોલ્યા ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા તારો વોંક હશે ના બોલે મારી મા હૉભર્યું હશે પિયર તને જાવુ હોય તો જા તારો વોંક હશે ના બોલે મારી મા હૉભર્યું હશે પિયર તને જાવુ હોય તો જા તે તમે ના બોલવાનુ અમને બોલ્યા કે તમે ના બોલવાનુ અમને બોલ્યા કે સાયબા તમે શરમના છેડા છોડી મેલ્યા ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા અરે કોમ થી કંટાળી ને ઘરે નેઠ આવુ તમારા ઝગડા મા મારે ચ્યો જાવુ ઉપરણું લ્યો છો તમે ખાલી ખોટુ માનુ મા નુ કેવુ હોભળો છો અમારું નો માનો હો ઘર સે ઘણું મોટુ વાહણ ખખડ્યા કરે તુ તારુ કર મા તો બોલ્યા કરે હો ઘર સે ઘણું મોટુ વાહણ ખખડ્યા કરે તુ તારુ કર મા તો બોલ્યા કરે હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા કે સાયબા તમે શરમના છેડા છોડી મેલ્યા ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા હો લેબડા ના છોયે બેહો ચાલુ કરો પંખા આપડા ઘર માં ના કરો ખોટી કંકા હો બેન ને પૂછો હુ ઘડીક હાહ ખઉ છુ મા બાપ ને જમાડીને પછી બહાર જઉ છુ સુખ સે ઘર મા જાજુ શોંતી થી તમે રો એકબીજાની આઘાપાસી હવે ના કરો સુખ સે ઘર મા જાજુ શોંતી થી તમે રો એકબીજાની આઘાપાસી હવે ના કરો એ હવે તમારુ કેવુ અમે મોન્યાં એ હવે તમારુ કેવુ અમે મોન્યાં કે સાયબા તમે મારુ કેવુ હવે હમજ્યા એ ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા કે સાયબા તમે મારુ કેવુ હવે હમજ્યા He tame kadva eva ven amne bolya He tame kadva eva ven amne bolya Ke tame kadva eva ven amne bolya Ke sayba tame saramna cheda chodi melya He ame khoto ek sabd nathi bolya He ame khoto ek sabd nathi bolya Gorade tamne kadva ven nathi bolya Taro vonk hashe na bole mari maa Hombhryu hase piyar tane javu hoy to ja Taro vonk hashe na bole mari maa Hombhryu hase piyar tane javu hoy to ja He tame na bolvanu amne bolya Ke tame na bolvanu amne bolya Ke sayba tame saramna cheda chodi melya Gorade tamne kadva ven nathi bolya Are kom thi kantadi ne ghare neth aavu Tamara jagada ma mare rachyo javu Upranu lyo cho tame khali khotu maanu Maa nu kevu hombhdo cho amaru no mano Ho ghar se ghanu motu vahan khakhdya kare Tu taru kar maa to bolya kare Ho ghar se ghanu motu vahan khakhdya kare Tu taru kar maa to bolya kare He tame kadva eva ven amne bolya He tame kadva eva ven amne bolya Ke sayba tame saramna cheda chodi melya Gorade tamne kadva ven nathi bolya Ho lebada na choye beho chalu karo pankha Apda ghar ma na karo khoti kanka Ho ben ne pucho hu ghadik hah khau chu Maa baap ne jamadine pachi bahar jau chu Sukh se ghar ma jaaju shonti thi tame ro Ekbijani aghapasi have na karo Sukh se ghar ma jaaju shonti thi tame ro Ekbijani aghapasi have na karo Aye have tamaru kevu ame monya Ke have tamaru kevu ame monya Ke sayba tame maru kevu have hamjya Ae gorade tamne kadva ven nathi bolya Ke sayba tame maru kevu have hamjya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kadva Ven lyrics in Gujarati by Reshma Thakor, Kuldeep Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.