Preet Par Gha by Kajal Prajapati song Lyrics and video
Artist: | Kajal Prajapati |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Gemar Rabari (Chandrumana) |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-01-20 |
Lyrics (English)
PREET PAR GHA LYRICS IN GUJARATI: પ્રીત પર ઘા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Prajapati & released by Ekta Sound . "PREET PAR GHA" song was composed by Ravi-Rahul , with lyrics written by Gemar Rabari (Chandrumana) . The music video of this track is picturised on Chini Raval and Janak Zala. હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો દિલ ના ટુકડા હજાર થઇ ગયા દિલ ના ટુકડા હજાર થઇ ગયા મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો ભારતલીરીક્સ.કોમ હો દુનિયા રે મારી જયારે લૂટાઈ ગયી જયારે મારા પ્રેમ ની બદનામી થઇ હો દુનિયા રે મારી જયારે લૂટાઈ ગયી જયારે મારા પ્રેમ ની બદનામી થઇ દિલ ના ઓરતા અધૂરા રઈ ગયા દિલ ના ઓરતા અધૂરા રઈ ગયા મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો હો વાયદા એ ખોટા આપી ભૂલી ગયા જિંદગી ના ગમ મને આપી ગયા હો વાયદા એ ખોટા આપી ભૂલી ગયા જિંદગી ના ગમ મને આપી ગયા પ્રેમ ના મીઠા ઝેર પઇ ને ગયા પોતાની મેલી એ તો પારકાં થયા મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો દિલ ના ટુકડા હજાર થઇ ગયા દિલ ના ટુકડા હજાર થઇ ગયા મેં તો તને પ્રેમ કર્યો તે તો ટાઈમ પાસ કર્યો હો ઓ પ્રીત પર ઘા કરી મુજને છોડી ગયો દિલ ને દગો કરી મુજને ચાલ્યો ગયો. Ho o preet par gha kari mujhne chhodi gayo Ho o preet par gha kari mujhne chhodi gayo Dil ne dago kari mujhne chalyo gayo Ho o preet par gha kari mujhne chhodi gayo Dil ne dago kari mujhne chalyo gayo Dil na tukda hazaar thai gaya Dil na tukda hazaar thai gaya Main to tane prem karyo te to time paas karyo Ho o preet par gha kari mujhne chhodi gayo Dil ne dago kari mujhne chalyo gayo Ho duniya re maari jyare lutaai gayi Jyare mara prem ni badnaami thai Ho duniya re maari jyare lutaai gayi Jyare mara prem ni badnaami thai Dil na orta adhura rai gaya Dil na orta adhura rai gaya Main to tane prem karyo te to time paas karyo Ho o preet par gha kari mujhne chhodi gayo Dil ne dago kari mujhne chalyo gayo atozlyric.com Ho vayda e khota aapi bhuli gaya Zindagi na gham mane aapi gaya Ho vayda e khota aapi bhuli gaya Zindagi na gham mane aapi gaya Prem na mitha zher pai ne gaya Potani meli e to parka thaya Main to tane prem karyo te to time paas karyo Ho o preet par gha kari mujhne chhodi gayo Dil ne dago kari mujhne chalyo gayo Dil na tukda hazaar thai gaya Dil na tukda hazaar thai gaya Main to tane prem karyo te to time paas karyo Ho o preet par gha kari mujhne chhodi gayo Dil ne dago kari mujhne chalyo gayo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Preet Par Gha lyrics in Gujarati by Kajal Prajapati, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.