Yaad Tari Zindagi Thi Jati Nathi by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | Karma Vision |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-03 |
Lyrics (English)
LYRICS OF YAAD TARI ZINDAGI THI JATI NATHI IN GUJARATI: યાદ તારી જિંદગી થી જાતી નથી, The song is sung by Umesh Barot from Karma Vision . "YAAD TARI ZINDAGI THI JATI NATHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of the track is picturised on Umesh Barot, Jainavi Shah and Varsha Mehta. હો યાદ તારી જિંદગી થી જાતી નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો તારા વિના એક પલ જીવાતું નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો આવે છે યાદ જ્યારે તારી આંખ ભીંજાઈ જાય મારી દર્દ આ એક પલ રોકાતું નથી દર્દ આ દિલનું સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો યાદ તારી જિંદગી થી જાતી નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી હો કરીને એકલો ગયા તમે આવવા નો વાયદો કરી આવ્યા નહિ તમે હો કરીને એકલો ગયા તમે આવવા નો વાયદો કરી આવ્યા નહિ તમે આંખો મારી જોવે છે બસ તારી વાટ યાદ માં તારી હું રોઉં દિન-રાત હો જીવ લેશે તારી આ જુદાઈ કરી તે કેમ બેવફાઈ વાત આ દિલને સમજાતી નથી દર્દ આ દિલનું જાતુ નથી તારા વિના રેવાતું નથી હો યાદ તારી જિંદગી થી જાતી નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી તારા વિના રેવાતું નથી હો રડતા દિલની છે આ ફરિયાદ છોડી ને ગયા કેમ તમે મારો સાથ હો રડતા દિલની છે આ ફરિયાદ છોડી ને ગયા કેમ તમે મારો સાથ બેવફા હતા કે હતા મજબુર કેમ થયા તમે મારા થી દૂર હો લૂંટાઈ જિંદગી આ મારી પ્રેમ ની સજા મળી ભારી આંસુ આ આંખ થી સુકાતા નથી જખ્મો આ દિલના ભરાતા નથી તારા વિના રેવાતું નથી હો તારા વિના એક પળ જીવાતું નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી તારાવિના રહેવાતું નથી હો તારા વિના રહેવાતું નથી હો તારા વિના રહેવાતું નથી ભારતલીરીક્સ.કોમ Ho yaad tari zindagi thi jati nathi Dard have dilnu sahevatu nathi Tara vina rahevatu nathi Ho tara vina ek pal jivatu nathi Dard have dilnu sahevatu nathi Tara vina rahevatu nathi atozlyric.com Ho aave chhe yaad jyare tari Aakh bhijai jaay mari Dard aa ek pal rokatu nathi Dard aa dilnu sahevatu nathi Tara vina rahevatu nathi Ho yaad tari zindagi thi jati nathi Dard have dilnu sahevatu nathi Tara vina rahevatu nathi Ho karine eklo gaya tame Aavva no vaydo kari aavya nahi tame Ho karine eklo gaya tame Aavva no vaydo kari aavya nahi tame Aankho mari jove chhe bus tari vat Yaad maa tari hu rou din-raat Ho jiv lese tari aa judai Kari te kem bewafai Vaat aa dilne samjati nathi Dard aa dilnu jatu nathi Tara vina revatu nathi Ho yaad tari zindagi thi jati nathi Dard have dilnu sahevatu nathi Tara vina revatu nathi Ho radta dilni chhe aa fariyaad Chhodi ne gaya kem tame maro sath Ho radta dilni chhe aa fariyaad Chhodi ne gaya kem tame maro sath Bewafa hata ke hata majbur Kem thaya tame mara thi dur Ho lutai zindagi aa mari Prem ni saja mali bhari Aasu aa aanhk thi sukata nathi Jakhmo aa dilna bharata nathi Tara vina revatu nathi Ho tara vina ekpal jivatu nathi Dard have dilnu sahevatu nathi Tara vina rahevatu nathi Ho tara vina rahevatu nathi Ho tara vina rahevatu nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Tari Zindagi Thi Jati Nathi lyrics in Gujarati by Umesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.