Sacho Re Dhani Ramdevpir by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Devotional |
Release: | 2020-06-18 |
Lyrics (English)
Sacho Re Dhani Ramdevpir lyrics, સાચો રે ધણી રામદેવપીર the song is sung by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel. Sacho Re Dhani Ramdevpir Devotional. Rama kahu ke ramdev Hira kahu ke lal Rama kahu ke ramdev Hira kahu ke lal ke lal Pan je je nar ne maro ramopir bhetiya Vo nar thai gya nyal ho Nar thai gya nyal Hacho re dhani re maro peer ramdevji ao Hacho re dhani maro peer ramdevji Pir mara nodhara no aadhar re aadhar Dhani maro nodhar no aadhar re aadhar Dhan bavaji re Mata re minalde na jaya pir ramdev ao Hacho re dhani maro peer aa ramdevji Ram re rame re rang molma Ram re rame re rang molma re He pir rame devad ne darbar darbar He pir rame devad ne darbar darbar Dhan bavaji re ao Mata re minalde na jaya pir ramdev Hacho re dhani re maro aek ramdevji Ao khambhe kamdo ne hathma kediyu re ho Khambhe kamdo ne hathma kediyu re Ae pir banya gayona re govad govad Ae dhani banya gayona re govad govad Dhan bavaji re Ae mata re minalde na aa jaya pir ramdev Hacho re dhani re maro peer ramdev Kothu re bhari ne vanzaro haliyo re ho Vanzara na vachan rama rae hambhadya re Ae misarinu kari didhyu vhale lun lun Ae misarinu kari didhyu vhale lun lun Dhan bavaji re Ae hacho re dhani re maro pir aa ramdevji ao Mata re minalde na jaya pir ramdev Madhdariye pokare pir ne vaniyo re Madhdariye pokare pir ne vaniyo re Ae dubata tarya vaniyana van van Ae dubata tarya vaniyana van van Dhan bavaji re Mata re minalde na jaya pir ramdev Hacho re dhani re maro peer aek ramdevji Harina charane re harji bhati boliya Harina charane re harji bhati boliya re Ae dejyo amane Dejyo amane charnoma vas vas Ae pir dejyo charnoma vas vas Dhan bavaji re Hacho re dhani re maro peer aa ramdevji ao Mata re minalde na ramdev Pir mara nodharano re aadhar aadhar Ae dhani maro nodharano re aadhar aadhar Dhan bavaji re Hacho re dhani re maro peer ramdev Mata re minalde na jaya pir ramdev ao Hacho re dhani re maro peer ramdevji. રામા કહું કે રામદેવ હીરા કહું કે લાલ રામા કહું કે રામદેવ અરે હીરા કહું કે લાલ કે લાલ પણ જે જે નરને મારો રામોપીર ભેટિયા વો નર થઇ ગ્યા ન્યાલ હો વો નર થઇ ગ્યા ન્યાલ હાચો રે ધણી રે મારો પીર રામદેવજી ઓ હાચો રે ધણી રે મારો પીર રામદેવજી પીર મારો નોધારાનો આધાર રે આધાર ધણી મારો નોધારાનો આધાર રે આધાર ધન બાવાજી રે માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ ઓ હાચો રે ધણી રે મારો પીર આ રામદેવજી રામ રે રમે રે રંગ મોલમાં રામ રે રમેં રે રંગ મોલમાં રે હે પીર રમેં દેવળને દરબાર દરબાર હે પીર રમેં દેવળને દરબાર દરબાર ધન બાવાજી રે ઓ માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ હાચો રે ધણી રે મારો એક આ રામદેવજી ઓ ખંભે કામળો ને હાથમાં કેડિયું રે હો ખંભે કામળો ને હાથમાં કેડિયું રે એ પીર બન્યા ગાયોના રે ગોવાળ ગોવાળ ધણી બન્યા ગાયોના રે ગોવાળ ગોવાળ ધન બાવાજી રે ઓ એ માતા રે મીનલદે ના આ જાયા પીર રામદેવ હાચો રે ધણી રે મારો પીર રામદેવ કોઠું રે ભરીને વણઝારો હાલિયો રે હો વણઝારાના વચન રામા એ હાંભળ્યા રે એ મિસરીનું કરી દીધ્યુ વ્હાલે લૂણ લૂણ એ મિસરી નું કરી દીધ્યુ વ્હાલે લૂણ લૂણ ધન બાવાજી રે એ હાચો રે ધણી રે મારો પીર આ રામદેવજી ઓ માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ મધદરિયે પોકારે પીર ને વાણિયો રે મધદરિયે પોકારે પીર ને વાણિયો રે એ ડૂબતા તાર્યા વાણીયાના વાણ વાણ એ ડૂબતા તાર્યા વાણીયાના વાણ વાણ ધન બાવાજી રે ઓ માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ હાચો રે ધણી રે મારો પીર એક રામદેવજી હરિના ચરણે રે હરજી ભાટી બોલિયાં હરિના ચરણે રે હરજી ભાટી બોલિયાં રે એ દેજ્યો અમને દેજ્યો અમને ચરણોમાં વાસ વાસ એ પીર દેજ્યો ચરણોમાં વાસ વાસ ધન બાવાજી રે હાચો રે ધણી રે મારો પીર આ રામદેવજી ઓ માતા રે મીનલદે ના રામદેવ પીર મારો નોધારાનો રે આધાર આધાર એ ધણી મારો નોધારાનો રે આધાર આધાર ધન બાવાજી રે હાચો રે ધણી રે મારો પીર રામદેવ માતા રે મીનલદે ના જાયા પીર રામદેવ ઓ હાચો રે ધણી રે મારો પીર રામદેવજી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sacho Re Dhani Ramdevpir lyrics in Gujarati by Poonam Gondaliya, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.