Aangali Na Isare Nachave by Dilip Thakor song Lyrics and video
Artist: | Dilip Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Sanjay Thakor |
Lyricist: | Raghuvir Barot |
Label: | Jhankar Music |
Genre: | Romantic |
Release: | 2025-03-02 |
Lyrics (English)
AANGALI NA ISARE NACHAVE LYRICS IN GUJARATI: Aangali Na Isare Nachave (આંગળી ના ઈશારે નચાવે) is a Gujarati Romantic song, voiced by Dilip Thakor from Jhankar Music . The song is composed by Hardik Rathod and Sanjay Thakor , with lyrics written by Raghuvir Barot . The music video of the song features Karan Rajveer and Nitya Makadiya. હો તારી ઓગળી ના ઈશારે તું નચાવે અરે અરે તારી ઓગળી ના ઈશારે તું નચાવે તારી ઓગળી ના ઈશારે તું નચાવે તારા ખરીદેલા નથી તારી આગળ પાછળ રોજ અમે ફરીયે એવા કોઈ નવરા નાથી હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે એવા ગોડા નથી તુ ગરજ ના કરે અમે કરીયે એવા ગરજ મતલબી નથી હો મોંન જો માંગશો તો મજા નહી આવે મોંન જો માંગશો તો મજા નહી આવે વારે વારે મનાવાનું મને ના ફાવે અરે તારી ઓગળી ના ઈશારે તું નચાવે તારી ઓગળી ના ઈશારે તું નચાવે તારા ખરીદેલા નથી તારી આગળ પાછળ રોજ અમે ફરીયે એવા કોઈ નવરા નાથી ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરીયે એવા કોય નવરા નવરા નથી રે હો એવુ નથી કેતો તારી ગરજ ના કરું ખોટા ખોટા નખરા પણ સહન નહિ કરું હો પ્રેમ થી કહીશ તો જીવ પણ ધરુ એટીટ્યુડ બતાવે તો રમત પણ કરું હો ખોટા ખોટા ખર્ચા મારાથી ના થાય ખોટા ખોટા ખર્ચા મારાથી ના થાય પૈસા જોઈને બકા પ્રેમ ના કરાય અરે તારી ઓગળી ના ઈશારે તું નચાવે તારી ઓગળી ના ઈશારે તું નચાવે તારા ખરીદેલા નથી હો તારી આગળ પાછળ રોજ અમે ફરીયે એવા કોય નવરા નથી ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરીયે એવા કોય નવરા નવરા નથી રે હો તારુ કીધુ કરો તો તમે રાજી ખેલવી નથી આવી પ્રેમ ની બાજી અલી સાંભળ ને એટલો પણ હું બદનામ નથી પ્રેમી શુ તારો કોઈ ગુલામ નથી હો રેવુ હોય તો બોલ રાજી ખુશી થી રેવુ હોય તો બોલ રાજી ખુશી થી ફરીયાદ નથી મને કોય તારા થી હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે ચકુ તારા પ્રેમ માં પાગલ બની રખડીયે એવા ગોડા નથી તુ ગરજ ના કરે અમે કરીયે એવા ગરજ મતલબી નથી આખો દાડો તારી આગળ પાછળ અમે ફરીયે એવા અમે કોય નવરા નથી Ho tari ogali na ishare tu nachave Are are tari ogali na ishare tu nachave Tari aogali na ishare tu nachave Tara kharidela nathi Tari aagal pachhal roj ame fariye Aeva koi navra nathi Ho tara prem ma pagal bani rakhadiye aeva goda nathi Tu garaj na kare ame kariye aeva garaj matlabi nathi Ho mon jo mangasho to maja nahi aave Mon jo mangasho to maja nahi aave Vare vare manavanu maane na fave Are tari aogali na ishare tu nachave Tari aogali na ishare tu nachave Tara kharidela nathi Tari aagal pachhal roj ame fariye Aeva koy navra nathi Chaku tari aagal pachhal roj ame fariye Aeva koy navra navra nathi re Ho aevu nathi keto tari garaj na karu Khota khota nakhara pan sahan nahi karu Ho prem thi kahish to jiv pan dharu Atitude batave to ramat pan karu Ho khota khota kharcha marathi na thay Khota khota kharcha marathi na thay Paisa joine baka prem na karay Are tari aogali na ishare tu nachave Tari aogali na ishare tu nachave Tara kharidela nathi Ho tari aogali pachhal roj ame fariye Aeva koy navra nathi Chaku tari aagal pachhal roj ame fariye Aena koy navra navra nathi re Ho taru kidhu karo to tame raji Khelvi nathi aavi prem ni baji Ali sabhal ne aelo badnam pan nathi Premi shu taro koi gulam nathi Ho revu hoy to bol raji khushi thi Revu hoy to bol raji khushi thi Fariyad nathi mane koy tara thi Ho tara prem ma pagal bani rakhdiye Chaku tara prem ma pagal bani rakhdiye aeva goda nathi Tu garaj na kare ame kariye aeva garaj matlabi nathi Aakho dado tari agal pachhal ame friye Aeva ame koy navara nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aangali Na Isare Nachave lyrics in Gujarati by Dilip Thakor, music by Hardik Rathod, Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.