Nehdo (Title Track) by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das |
---|---|
Album: | Single |
Music: | Jayesh Barot |
Lyricist: | Kishore Sachade |
Label: | Raghav Digital |
Genre: | Love |
Release: | 2025-03-09 |
Lyrics (English)
LYRICS OF NEHDO (TITLE TRACK) IN GUJARATI: "નેહડો", The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Kavita Das from Gujarati film Nehdo , directed by Lalji Beldar. The film stars Jignesh Barot, Prenal Oberai, Jitu Pandya and Vish Vaishya in lead role. "NEHDO (TITLE TRACK)" is a Love song, composed by Jayesh Barot , with lyrics written by Kishore Sachade . મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ હે નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ લઈને આવી હેલ હવે ઉતાર મારા છેલ મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ ઓ આછા ઘૂંઘટડે મેં તો તમને રે જોયા તમને રે જોયા અમને રે જોયા માટે મનડા રે મોયા હે તમને રે જોતા થઈ પ્રીત ની રેલમછેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ મળતા રે વેત તમે કામણ કીધુ કામણ કીધુ કામણ કીધુ ને દલડુ મેં તો દિધુ હે ખબર ના પડી મુઝને કોને કરીતિ પહેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ હે નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલ મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ Mara nehda ma aavi ek namani nagarvel Mara nehda ma aavi ek namani nagarvel He namani nagarvel lage dhadkati ae dhel Tara ghar na bharva paani hu to laine aavi hel Tara ghar na bharva paani hu to laine aavi hel Laine aavi hel have utar mara chel Mara nehda ma aavi ek namani nagarvel Tara ghar na bharva paani hu to laine aavi hel O aacha ghughtade me to tamne re joya tamne re joya Amane re joya mate manda re moya He tamne re jota thai preet ni relam chel Tara ghar na bharva paani hu to laine aavi hel Mara nehda ma aavi ek namani nagarvel Madta re vet tame kaman kidhu kaman kidhu Kaman kidhu ne daldu me to didhu He khabar na padi mujhne kone kariti pahel Tara ghar na bharva paani hu to laine aavi hel Mara nehda ma aavi ek namani nagarvel He namani nagarvel lage dhadkati ae dhel Mara nehda ma aavi ek namani nagarvel Tara ghar na bharva paani hu to laine aavi hel Mara nehda ma aavi ek namani nagarvel Tara ghar na bharva paani hu to laine aavi hel Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nehdo (Title Track) lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das, music by Jayesh Barot. Includes YouTube video and lyrics in multiple languages.