English Powerful Che by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Manu Rabari |
Label: | Dhansukh Bhanderi Official |
Genre: | Dream |
Release: | 2021-03-18 |
Lyrics (English)
ENGLISH POWERFUL CHE LYRICS IN GUJARATI: ઇંગ્લિશ પાવરફૂલ છે, This Gujarati Dream song is sung by Dev Pagli & released by Dhansukh Bhanderi Official . "ENGLISH POWERFUL CHE" song was composed by Ravi-Rahul , with lyrics written by Manu Rabari . The music video of this track is picturised on Dhansukh Bhnderi ( Vijudi) Dev pagali (Goldan Voice). એ ગોમ ના ગોદરે પીવે લેમન એ ચિયા ગોમ ના સી આ મેમાન એ ગોમ ના ગોદરે પીવે લેમન ચિયા ગોમ ના સી આ મેમાન એ હે જાને અલ્યા મંગલા જાને અલ્યા ચકલા પૂછી જો આ કોણ સે એ ઇંગ્લિશ પાવરફુલ સે એ અંગ્રેજી પાવરફુલ સે..સે એ ગોમ ના ગોદરે પીવે લેમન એ ચિયા ગોમ ના સી આ મેમાન..મેમાન એ લાગે છે દેશી ને બોલે વિદેશી સોડા પીવે સે બોકડે બેસી અરે ઘાઘરી બુશર્ટ ને કેડે કંદોરો હિલોળે ચડ્યો આખો ગોમ નો ચોળો એ હે જાને અલ્યા કમલા જાને અલ્યા રમલા છોડી બીયુટીફૂલ સે ઇંગ્લિશ પાવરફૂલ સે અલ્યા ઇંગ્લિશ પાવરફૂલ સે એ ગોમ ના ગોદરે પીવે લેમન એ ચિયા ગોમ ના સી આ મેમાન..વાલા એને જોઈ ને પૈણું પૈણું થાય મન મારુ ભગવાને મેલી હવે એને મારા હાટુ એ મોની જાય તો મણ નોખું ધરમાતું ભગવાન ને જોડો હાથ બધા મારી હાટુ એ હે જાને અલ્યા ભગલા જાને અલ્યા જગલા એના નશા માં દિલ મારુ ડૂલ સે ભારતલીરીક્સ.કોમ એ ઇંગ્લિશ પાવર ફૂલ સે એ ઇંગ્લિશ પાવર ફૂલ સે..મનુ કાકા એ ઇંગ્લિશ પાવર ફૂલ સે Ae gom na godre pive leman Ae chiya gom na si aa meman Ae gom na godre pive leman Ae chiya gom na si aa meman Ae he jane alya magla Jane alya chakla Puchhi jo aa kon se Ae english powerful se Ae angreji powerful se..se Ae gom na godre pive leman Ae chiya gom na si aa meman..meman atozlyric.com Ae lage chhe desi ne bole videsi Soda pive se bokde besi Are gaghari busat ne kede kandoro Hilode chadyo aakho gom no choro Ae he jane alya kamlaa Jane alya ramlaa Chhodi beautiful se English powerful se Alya english powerful se Ae gom na godre pive leman Ae chiya gom na si aa meman..wala Aene joi ne painu painu thaay man maru Bhagwane meli hase aene mara haatu Ae moni jaay to man nokhu dharmatu Bhagwan ne jodo haath badha mari haatu Ae he jane alya bhagla Jane alya jagla Aena nasha maa dil maru dul se Ae english powerful se Ae english powerful se..manu kaka Ae english powerful se Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: English Powerful Che lyrics in Gujarati by Dev Pagli, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.