Jani Jani by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Kedar-Bhargav |
Lyricist: | Bhargav Purohit |
Label: | OHO Gujarati |
Genre: | Love |
Release: | 2021-06-02 |
Lyrics (English)
Jani Jani lyrics, જાણી જાણી the song is sung by Jigrra (Jigardan Gadhavi) from Vitthal Teedi. Jani Jani Love soundtrack was composed by Kedar-Bhargav with lyrics written by Bhargav Purohit. Jani jani toy anjani aevi tu Rani rani raja hu nathi ne rani tu Rahi jay hatma khushbu khayalni Rahi jay ankhma lali tara galni Rahi badhu jaay chhe pan rahi ka n jaay tu Kyay na gothe Tu rahe hothe Aakhiye khalak mahi Man tane ja jote Kori mari ankhadi chhalke tu vadadi Varsi tu jaay to bhinjai jau aaghadi Valkhe chhe lagani garjine chali jaay tu atozlyric.com Dhari dhari toy andhari aevi tu Mari mari shu khabar thashe ke maru tu. જાણી જાણી તોય અણજાણી એવી તું રાણી રાણી રાજા હું નથી ને રાણી તું ભારતલીરીક્સ.કોમ રહી જાય હાથમાં ખુશ્બુ ખયાલની રહી જાય આંખમાં લાલી તારા ગાલની રહી બધું જાય છે પણ રહી કાં ન જાય તું ક્યાંય ના ગોઠે તું રહે હોઠે આખીયે ખલક મહીં મન તને જ ગોતે કોરી મારી આંખડી છલકે તું વાદળી વરસી તું જાય તો ભીંજાઈ જાઉં આઘડી વલખે છે લાગણી ગરજીને ચાલી જાય તું ધારી ધારી તોય અણધારી એવી તું મારી મારી શું ખબર થશે કે મારી તું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jani Jani lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Kedar-Bhargav. Includes YouTube video and lyrics in multiple languages.