Rakhadi No Nathi Koi Mol by Bhavik Barot, Siddhi Yogi song Lyrics and video
Artist: | Bhavik Barot, Siddhi Yogi |
---|---|
Album: | Single |
Music: | B.K Nayi |
Lyricist: | Manoj Prajapati |
Label: | Ekta Sound |
Genre: | Festivals |
Release: | 2020-07-29 |
Lyrics (English)
RAKHADI NO NATHI KOI MOL LYRICS IN GUJARATI: Rakhadi No Nathi Koi Mol (રાખડી નો નથી કોઈ મોલ) is a Gujarati Festivals song, voiced by Bhavik Barot , Siddhi Yogi from Ekta Sound . The song is composed by B.K Nayi , with lyrics written by Manoj Prajapati . The music video of the song features Chirag Prajapati, Aakanksha Chauhan, Rudra, Veera. રાખડી નો નથી કોઈ મોલ રાખડી નો નથી કોઈ મોલ આ સગપણ નો નથી કોઈ તોલ રાખડી નો નથી કોઈ મોલ આ સગપણ નો નથી કોઈ તોલ મારી બેનડી છે આખા જગ માં અણમોલ મારી બેનડી છે આખા જગ માં અણમોલ રાખડી નો નથી કોઈ મોલ આ સગપણ નો નથી કોઈ તોલ રાખડી નો નથી કોઈ મોલ આ સગપણ નો નથી કોઈ તોલ મારો ભઇલો છે આખા જગ મા અણમોલ મારો ભઇલો છે આખા જગ મા અણમોલ નાના નાનપણ થી રાખડી હું બાધું વીરા ની રક્ષા માટે દુઆ ઓ માંગુ બેનડી ને ભઇલો વાલો વાલો લાગે એને જોઈ ને મારા દુખડા ઓ ભાગે અજવાળું ફેલાવે ચારે કોર મારો ભઇલો છે આખા જગ મા અણમોલ મારો ભઇલો છે આખા જગ મા અણમોલ નથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ ઈર્ષા ઝરમર સ્નેહ ની થાય કાયમ વર્ષા અધૂરા ના રહી જાય બેની તારા ઓરતા આશા પુરી કરવા માટે પાછા ના પડતા ના ફુલ્કા હાલરડાં ની દોર મારી બેનડી છે આખા જગ માં અણમોલ મારી બેનડી છે આખા જગ માં અણમોલ જો જો આ બેનડી નું દિલ ના તૂટે બેનડી થી કોઈ એનો ભાઈ ના રૂઠે રાખડી ની દોર નો છેડો ના છૂટે હશે એના આષિશ તો કાંઈ ના ખૂટે મારી બેનડી છે આખા જગ માં અણમોલ મારો ભઇલો છે આખા જગ માં અણમોલ રાખડી નો નથી કોઈ મોલ આ સગપણ નો નથી કોઈ તોલ રાખડી નો નથી કોઈ મોલ આ સગપણ નો નથી કોઈ તોલ મારી બેનડી છે આખા જગ માં અણમોલ મારો ભઇલો છે આખા જગ માં અણમોલ મારી બેનડી છે આખા જગ માં અણમોલ મારો ભઇલો છે આખા જગ માં અણમોલ ભારતલીરીક્સ.કોમ Rakhadi no nathi koi mol Rakhadi no nathi koi mol Aa sagpan no nathi koi tol Rakhadi no nathi koi mol Aa sagpan no nathi koi tol Mari bendi chhe aakha jag maa anmol Mari bendi chhe aakha jag maa anmol atozlyric.com Rakhadi no nathi koi mol Aa sagpan no nathi koi tol Rakhadi no nathi koi mol Aa sagpan no nathi koi tol Maro bhailo chhe aakha jag maa anmol Maro bhailo chhe aakha jag maa anmol Nana nanpan thi rakhdi hu badhu Veera ni raksha mate duaa o magu Bendi ne bhailo valo valo lage Aene joi ne mara dukhda o bhage Ajvaru felave chare kor Maro bhailo chhe aakha jag maa anmol Maro bhailo chhe aakha jag maa anmol Nathi koi swarth ke nathi koi irsha Jarmar sneh ni thaay kayam varsha Adhura na rahi jaay beni tara orta Aasha puri karva mate pachha na padta Na fulka halarda ni dor Mari bendi chhe aakha jag maa anmol Mari bendi chhe aakha jag maa anmol Jo jo aa bendi nu dil na tute Bendi thi koi aeno bhai na ruthe Rakhdi ni dor no chhedo na chhute Hase aena aashis to kaai na khute Mari bendi chhe aakha jag maa anmol Maro bhailo chhe aakha jag maa anmol Rakhadi no nathi koi mol Aa sagpan no nathi koi tol Rakhadi no nathi koi mol Aa sagpan no nathi koi tol Mari bendi chhe aakha jag maa anmol Maro bhailo chhe aakha jag maa anmol Mari bendi chhe aakha jag maa anmol Maro bhailo chhe aakha jag maa anmol Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rakhadi No Nathi Koi Mol lyrics in Gujarati by Bhavik Barot, Siddhi Yogi, music by B.K Nayi. Includes YouTube video and lyrics in multiple languages.