Tara Prem Ni Mosam by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manoj Prajapati |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-04-11 |
Lyrics (English)
TARA PREM NI MOSAM LYRICS IN GUJARATI: તારા પ્રેમ ની મૌસમ, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TARA PREM NI MOSAM" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manoj Prajapati . The music video of this track is picturised on Chhaya Thakor and Janak Thakor. તારા પ્રેમ ની આ કેવી મોસમ કરે છે વાયરે વાતો તારા પ્રેમ ની આ કેવી મોસમ કરે છે વાયરે વાતો રાહ જોવે આંખો અમારી થાય ક્યારે મુલાકાતો તું સરગમ હું ગીત તું મારુ મીત હું ધડકન તું શ્વાસ મને તારો વિશ્વાસ તને જોયી ને દિલ મારુ કહે તું છે જ એનો કર્યો ઇંતજાર તું છે જ એનો કર્યો ઇંતજાર હો આખો ના પાપણ જુકાવી લીધા બંધ કરી ને દિલ માં છુપાવી દીધા અમે રાહ ઘણી જોયી ક્યારે કરશું ઈઝહાર અરમાનો થયા પુરા મળ્યો તારો પ્યાર મારી માંગેલી મન્નત તારા ચરણો માં જન્નત તારા નામે કર્યું મારુ જીવન ને તનમન મારા સપનામાં આવી રોજ સતાવે તું છે એજ જેનો કર્યો ઇંતેજાર તું છે એજ જેનો કર્યો ઇંતેજાર દિલ ના નગર ના રસ્તા સૂના હતા તમને મારી કસમ છે દૂર ના જતા હો મારા હાથ ની લકીરો પર નામ છે તમારા સાથે કાયમ રહેશું જાણે ચાંદ ને સિતારા આ હોઠો ની હસી તમે છો મારી જાન મારી રોમેં રોમેં લખ્યું તમારું જ નામ તમે લાખો માં એક ઓ મારા યાર તું છે એજ જેનો કર્યો ઇંતેજાર તું છે એજ જેનો કર્યો ઇંતેજાર તું છે એજ જેનો કર્યો ઇંતેજાર Tara prem ni aa kevi mosam kare chhe vaayre vaato Tara prem ni aa kevi mosam kare chhe vaayre vaato Raah jove aakho amari thay kyare mulakato Tu sargam hu geet tu maru meet Hu dhadkan tu swas mane taro vishwas Tane joyi ne dil maru kahe tu chhe je eno karyo intejaar Tu chhe je eno karyo intejaar Ho aakho na papan jukavi lidha Bandh kari ne dil ma chupavi didha Ame raah ghani joyi kyare karshu izhaar Armano thaya pura malyo taro pyaar Mari mangeli mannat tara charno ma jannat Tara naame karyu karyu maru jivan ne tanman Mara sapnama aavi roj satave Tu che ej jeno karyo intejaar Tu che ej jeno karyo intejaar Dil na nagar na rasta suna hata Tamne mari kasam chhe door na jata Ho mara haath ni lakiro par naam che tamara Saathe kayam raheshu jaane chand ne sitara O hotho ni hasi tame cho mari jaan Mari rome rome lakhyu tamaru j naam Tame lakho ma ek o mara yaar Tu che ej jeno karyo intejaar Tu che ej jeno karyo intejaar Tu che ej jeno karyo intejaar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Prem Ni Mosam lyrics in Gujarati by Kajal Maheriya, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.