Judai Na Dard Sahevata Nathi by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Vishnusingh Vaghela |
Label: | Shree Ramdoot Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-30 |
Lyrics (English)
જુદાઈ ના દર્દ સહેવાતા નથી | JUDAI NA DARD SAHEVATA NATHI LYRICS IN GUJARATI: The song is sung by Aryan Barot under Shree Ramdoot Music label. "JUDAI NA DARD SAHEVATA NATHI" Gujarati song was composed by A Band Of Boys and Amit Barot , with lyrics written by Vishnusingh Vaghela . The music video of this Bewafa (બેવફા) song stars Dhaval Goswami, Krishna Zala and Seema. હો….હો…આ…આ હો જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી હો જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી હો જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી હો હાળી ગયો હું પ્રેમ ની રે બાજી તોડીને દિલ તું બહુ થઇ રાજી તોડીને દિલ તું બહુ થઇ રાજી હો આંખો ના દરિયા સુકાતા નથી આંખો ના દરિયા સુકાતા નથી યાદો ના વાયરા રોકાતા નથી જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી ઘા વાગ્યા દિલ ને રૂઝાતા નથી હો જિંદગી માં પ્યાર બસ એકવાર થાય છે દગો મળ્યા પછી પ્યાર દર્દ બની જાય છે હો સાચા પ્રેમ ની કદર ક્યાં થાય છે દિલ ની સાથે બસ રમતો રમાય છે હો પ્રેમ ની મારા થઇ રે કસોટી સપના મારા તું ગઈ લૂંટી સપના મારા તું ગઈ લૂંટી ભારતલીરીક્સ.કોમ હો ચૂપ ચાપ રહી ને જીવાતું નથી ચૂપ ચાપ રહી ને જીવાતું નથી કહેવું ઘણું છે કહેવાતું નથી જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી હો કિસ્મત ઘણું કે ઘણું કમ નસીબી પલ માં પ્રેમ ભરી નાવડી રે ડૂબી હો એની ને મારી હતી લાગણીઓ જુદી દુનિયા ની આગળ પડી કેમ જૂઠી પોતાની હતી એ થઇ ગઈ પરાઈ કિસ્મત માં મારા લખી કેમ રે જુદાઈ કિસ્મત માં મારા લખી કેમ રે જુદાઈ હો મરવુ છે પણ મરાતું નથી મરવુ છે પણ મરાતું નથી એકલા હવે તો જીવાતું નથી જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી Ho…ho…aa…aa Ho judai na dard to sahevata nathi Ho judai na dard to sahevata nathi Judai na dard to sahevata nathi Ghaa vagya dilne rujata nathi Ho judai na dard to sahevata nathi Judai na dard to sahevata nathi Ghaa vagya dilne rujata nathi Ho hari gayo hu prem ni re baji Todine dil tu bahu thai raji Todine dil tu bahu thai raji atozlyric.com Ho aankho na dariya sukata nathi Aankho na dariya sukata nathi Yado na vayra rokata nathi Judai na dard to sahevata nathi Ghaa vagya dilne rujata nathi Ho jindagi ma pyaar bus ek vaar thay chhe Dago malya pachi pyaar dard bani jaay chhe Ho sacha prem ni kadar kya thay chhe Dil ni sathe bus ramto ramay chhe Ho prem ni mara thai re kasoti Sapna mara tu gai luti Sapna mara tu gai luti Ho chup chap rahi ne jivatu nathi Chup chap rahi ne jivatu nathi Kahevu ghanu chhe kahevatu nathi Judai na dard to sahevatu nathi Ghaa vagya dilne rujata nathi Ho kishmat ghanu ke ghanu kam nasibi Pal maa prem bhari navadi re dubi Ho aeni ne mari hati laganio judi Duniya ni aagar padi kem juthi Potani hati ae thai gai parai Kismat maa mara lakhi kem re judai Kismat maa mara lakhi kem re judai Ho marvu chhe pan maratu nathi Marvu chhe pan maratu nathi Aekla have to jivatu nathi Judai na dard to sahevata nathi Ghaa vagya dilne rujata nathi Ghaa vagya dilne rujata nathi Ghaa vagya dilne rujata nathi Ghaa vagya dilne rujata nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Judai Na Dard Sahevata Nathi lyrics in Gujarati by Aryan Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.