Maaf Karje Mane by Nitin Barot song Lyrics and video
Artist: | Nitin Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Pravin Ravat |
Label: | Dharti Digital Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-08-07 |
Lyrics (English)
માફ કરજે મને | MAAF KARJE MANE LYRICS IN GUJARATI: The song is sung by Nitin Barot under Dharti Digital Studio label. "MAAF KARJE MANE" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Pravin Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Neha Suthar and Samarth Sharma. ભૂલ મારા થી થઇ માફ કરજે મને ભૂલ મારા થી થઇ માફ કરજે મને મેં તોડયો વિશ્વાસ માફ કરજે મને કોલ જીવવા મરવાના દીધાતા તને કોલ જીવવા મરવાના દીધાતા તને અધવચમા છોડ્યો સાથ માફ કરજે મને હવે ક્યારે મળીશુ કોને ખબર છે પ્રેમ ને લાગી ગઈ કોની નજર છે ભૂલ મારા થી થઇ માફ કરજે મને ભૂલ મારા થી થઇ માફ કરજે મને મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને મેતો તોડ્યો વિશ્વાસ માફ કરજે મને સાચો રે પ્રેમ ક્યાં કોઈને મળશે છે વગર ગુને સજા અમને મળેશે સાચો રે પ્રેમ ક્યાં કોઈને મળશે છે વગર ગુને સજા અમને મળેશે તોડ્યો છે મેતો તારો વિશ્વાસ તારા વિના હું ફરું છું ઉદાસ મારી મજબૂરી કેમ કરી બતાવું તને મારી મજબૂરી કેમ કરી બતાવું તને મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને ભારતલીરીક્સ.કોમ કિસ્મત મા મારા જુદાઈ આ કેવી ક્યારે મળીશુ કોણ જાગ્યો મારો વેરી કિસ્મત મા મારા જુદાઈ આ કેવી ક્યારે મળીશુ કોણ જાગ્યો મારો વેરી જુદા પડી ગ્યા કહ્યા વગર રોતા રહીશુ અમે જિંદગી ભર મારા અંતર ની વાત કેમ કેવી તને મારા અંતર ની વાત કેમ કેવી તને મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને હવે ક્યારે મળીશુ કોને ખબર છે પ્રેમ ને લાગી ગઈ કોની નજર છે ભૂલ મારા થી થઇ માફ કરજે મને ભૂલ મારા થી થઇ માફ કરજે મને મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને અધવચમા છોડ્યો સાથ માફ કરજે મને મેં છોડ્યો તારો સાથ માફ કરજે મને મેં તોડ્યો વિશ્વાસ માફ કરજે મને Bhul mara thi thai maaf karje mane Bhul mara thi thai maaf karje mane Me todyo visvas maaf karje mane Call jivava marvana didhata tane Call jivava marvana didhata tane Adhvach ma chhodyo sath maaf karje mane Have kyare malisu kone khabar chhe Prem ne lagi gai koni najar chhe Bhul mara thi thai maaf karje mane Bhul mara thi thai maaf karje mane Me todyo visvas maaf karje mane Meto todyo visvas maaf karje mane Sacho re prem kya koine malse chhe Vagar gune saja amne malese Sacho re prem kya koine malse chhe Vagar gune saja amne malese Todyo chhe meto taro visvas Tara vina hu faru chhu udas Mari majburi kem kari batavu tane Mari majburi kem kari batavu tane Me todyo visvas maaf karje mane Me todyo visvas maaf karje mane atozlyric.com Kismat ma mara judai aa kevi Kyare malisu kon jagyo maro very Kismat ma mara judai aa kevi Kyare malisu kon jagyo maro very Juda padi gya kahya vagar Rota rahisu ame zindagi bhar Mara antar ni vaat kem kevi tane Mara antar ni vaat kem kevi tane Me todyo visvas maaf karje mane Have kyare malisu kone khabar chhe Prem ne lagi gai koni najar chhe Bhul mara thi thai maaf karje mane Bhul mara thi thai maaf karje mane Me todyo visvas maaf karje mane Adhvach ma chhodyo sath maaf karje Me chhodyo taro sath maaf karje mane Me todyo visvas maaf karje mane Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maaf Karje Mane lyrics in Gujarati by Nitin Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.