Pehla Varsad by Darshan Raval song Lyrics and video
Artist: | Darshan Raval |
---|---|
Album: | Single |
Music: | Darshan Raval |
Lyricist: | Darshan Raval |
Label: | Red Ribbon Musik |
Genre: | Sad |
Release: | 2020-07-13 |
Lyrics (English)
PEHLA VARSAD LYRICS IN GUJARATI: Pehla Varsad (પેહલા વરસાદ) is a Gujarati song from the Dhollywood film Romance Complicated , starring Umang Acharya, Haresh Daghiya, Shweta Dhasmana, directed by Dhwani Gautam. "PEHLA VARSAD" song was composed by Darshan Raval and sung by Darshan Raval , with lyrics written by Darshan Raval . પહેલા વરસાદની પહેલી આ વાત છે મારી વાતોમાં તારી યાદ પહેલા વરસાદની પહેલી આ વાત છે મારી વાતોમાં તારી યાદ ગીત તું સંગીત તું મારી જીત મારી પ્રીત ગીત તું સંગીત તું મારી જીત મારી પ્રીત કે હું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં દુનિયા ભુલાઉં તારા માટે કે હું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં ભુલે ભુલાયે નહીં, વીસરે એ પ્રેમ નહિ સદીઓનો સાથ છોડે, છોડાય એમ નહિ ભુલે ભુલાયે નહીં, વીસરે એ પ્રેમ નહિ સદીઓનો સાથ છોડે, છોડાય એમ નહિ મારા વર્તનમાં, મારા શ્વાસમાં એહસાસમાં, તારી યાદ કે હું દુનિયા ભુલાઉં, દુનિયા ભુલાઉં દુનિયા ભુલાઉં તારા માટે કે હું દુનિયા ભુલાઉં હું, દુનિયા ભુલાઉં હું દુનિયા ભુલાઉં તારા માટે ભારતલીરીક્સ.કોમ પહેલા વરસાદની આ પહેલી વાત છે મારી વાતોમાં તારી યાદ ગીત તું સંગીત તું મારી જીત મારી પ્રીત ગીત મારુ સંગીત. Pehla varsad ni aa pehli vaat chhe, Mari vaatoma tari yaad Pehla varsad ni aa pehli vaat chhe, Mari vatoma tari yaad Geet tu sangeet tu, Mari jeet mari preet Geet tu sangeet tu Mari jeet mari preet Ke hu duniya bhulau,duniya bhulau Duniya bhulau tara mate Ke hu duniya bhulau,duniya bhulau Bhule bhulaye nahi, visare ae prem nahi Sadiono saath chhode, chhoday aem nahi Bhule bhulaye nahi, visare ae prem nahi Sadiono saath chhode, chhoday aem nahi Mara vartan ma, mara shvasma Ehsaasma, tari yaad Ke hu duniya bhulau, duniya bhulau Duniya bhulau tara mate Ke hu duniya bhulau hu, duniya bhulau hu Duniya bhulau tara mate atozlyric.com Pehla varsadni aa pehli vat chhe Mari vatoma tari yaad Geet tu sangeet tu Mari jeet, mari preet Geet maru sangeet. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pehla Varsad lyrics in Gujarati by Darshan Raval, music by Darshan Raval. Includes YouTube video and lyrics in multiple languages.