Mari Janu Nu Nom Bija Hare Joyu by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Umaji Thakor |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-05-25 |
Lyrics (English)
મારી જાનુ નું નોમ બીજા હરે જોયું | MARI JANU NU NOM BIJA HARE JOYU LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Mari Janu Nu Nom Bija Hare Joyu" are penned by Umaji Thakor . The music video of the Gujarati track features Chandan Thakor and Miss Dimple. હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ હે વૈશાખ મહિના મા એનું મુરત આયુ એની તારીખ જોઈને મારુ મૂળ મર્યું હો મૂળ રે મર્યું તે આવુસુ કર્યું મૂળ રે મર્યું તે આવુસુ કર્યું હે મારા ભાઈબંધો મને મેસેજ લખે જીગા તારી જાનુ બીજા હારે પરણે હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ હો બીજાની મહેદી તારા હાથ માં મેલાશે એરે સમય યે મારા હાલ કેવા થાશે હો બીજાની મહેદી તારા હાથ માં મેલાશે એરે સમય યે મારા હાલ કેવા થાશે હાલ કેવા મારા થાય દુઃખ જોયુ નારે જાય હાલ કેવા મારા થાય દુઃખ જોયુ નારે જાય હે મંડપ ના સ્ટેન્ડ તારા ઘરે બોધ્યા જોઈને આંખ માં રે આંશુ આયા હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ હો ચોરીના ચાર તારા ફેરા રે ફરાશે બીજા નો હાથ તારા હાથ માં મેલાશે હો ચોરીના ચાર તારા ફેરા રે ફરાશે બીજા નો હાથ તારા હાથ માં મેલાશે તારા ફેરા રે ફરાય મારો જીવ રે મુજાય તારા ફેરા રે ફરાય મારો જીવ રે મુજાય હો તારો ઘરવાળો તને લઈને જશે મારો આ જીવ અવગતે જશે હો વોટ્સએપ ઇન્સ્ટા પર સ્ટેટસ જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ મારી જાનુ નુ નોમ બીજા હારે જોયુ Ho whatsapp insta par status joyu Ho whatsapp insta par status joyu Mari janu nu nom bija hare joyu He vaishakh mahina ma aenu murat aayu Aeni tarikh joine maru mud maryu Ho mud re mariyu te aavusu karyu Mud re mariyu te aavusu karyu He mara bhaibandho mane msg lakhe Jiga tari janu bija hare parne Ho whatsapp insta par status joyu Mari janu nu nom bija hare joyu Mari janu nu nom bija hare joyu Ho bijani mehdi tara hath ma melashe Aere samay ye mara hal keva thashe Ho bijani mehdi tara hath ma melashe Aere samay ye mara hal keva thashe Hal keva mara thay dukh joyu nare jay Hal keva mara thay dukh joyu nare jay He mandap na stend tara ghare bondhya Joine aankh ma re aanshu aaya Ho whatsapp insta par status joyu Mari janu nu nom bija hare joyu Mari janu nu nom bija hare joyu Ho chorina char tara fera re farashe Bija no hath tara hath ma melashe Ho chorina char tara fera re farashe Bija no hath tara hath ma melashe Tara fera re faray maro jiv re mujay Tara fera re faray maro jiv re mujay Ho taro gharvalo tane laine jashe Maro aa jiv avgate jashe Ho whatsapp insta par status joyu Mari janu nu nom bija hare joyu Mari janu nu nom bija hare joyu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Janu Nu Nom Bija Hare Joyu lyrics in Gujarati by Jigar Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.