Maru Aa Dil Filhaal Rade Chhe by Kajal Maheriya song Lyrics and video

Artist:Kajal Maheriya
Album: Single
Music:Ravi-Rahul
Lyricist:Harjit Panesar
Label:Samay Digital
Genre:Sad
Release:2021-01-18

Lyrics (English)

મારૂં આ દિલ ફિલહાલ રડે છે | MARU AA DIL FILHAAL RADE CHHE LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Samay Digital label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Maru Aa Dil Filhaal Rade Chhe" are penned by Harjit Panesar . The music video of the Gujarati track features Royal Raja and Sarojini Sahoo.
હો દિલ રે અમારું તને યાદ કરે છે
હો દિલ રે અમારું તને યાદ કરે છે
તને ના ખબર મારો જીવ બળે છે
મુલાકાત નથી થઇ ક્યારની
હો મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હા મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હો બેચેન જિંદગી હવે ચેન પડે ના
બેચેન જિંદગી હવે ચેન પડે ના
જોને વાતો બધી યાદ આવે છે
હો મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હા મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હો મળશુ ક્યારે એતો કોઈ જાણે ના
તું ખોટો હોય એવું દિલ માને ના
મળવા ની કેટલી મેં કરી છે દુઆ
જાણું ના કોની લાગી રે બદ-દુઆ
મારા દિવસો નીકળે ના
મારી રાતો નીકળે ના
મારા દિવસો નીકળે ના
મારી રાતો નીકળે ના
ક્યાં દિલ ને શુકુન મળે છે
હો મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હા મારૂં આ દિલ ફિલહાલ રડે છે
ભારતલીરીક્સ.કોમ
હો ક્યાં સુધી મારે દર્દો સહેવાના
એવું લાગે છે હવે મરી જવાના
હો તમે કદાચ ફરી ના વળવાના
દિવસો જશે રે જખ્મો ભરવા માં
હો મારો વાંક કોઈ ના તોયે દૂર થઇ ગયા
મારો વાંક કોઈ ના તોયે દૂર થઇ ગયા
મુલાકાતો મીઠી યાદ આવે છે
હો મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હા હા મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હો દિલ રે અમારું તને યાદ કરે છે
તને ના ખબર મારો જીવ બળે છે
મુલાકાત નથી થઇ ક્યાર ની
હો મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હો…મારૂં આ દિલ ફિલહાલ રડે છે
હા મારૂં આ દિલ ફિલહાલ રડે છે
Ho dil re amaru tane yaad kare chhe
Ho dil re amaru tane yaad kare chhe
Tane naa khabar maro jiv bare chhe
Mulakat nathi thai kyarni
Ho maru aa dil failhaal rade chhe
Ha maru aa dil failhaal rade chhe
Ho bechen jindagi have chen pade naa
Bechen jindagi have chen pade naa
Jone vaato badhi yaad aave chhe
Ho maru aa dil failhaal rade chhe
Ha maru aa dil failhaal rade chhe
Ho malsu kyare aeto koi jane naa
Tu khoto hoy aevu dil maane naa
Malva ni ketli me kari chhe duaa
Jaanu naa koni lagi re bad-duaa
Mara divso nikde naa
Mari raato nikde naa
Mara divso nikde naa
Mari raato nikde naa
Kya dil ne shukun male chhe
Ho maru aa dil failhaal rade chhe
Ha maru aa dil failhaal rade chhe
Ho kya sudhi mare dardo sahevana
Aevu lage chhe mane have mari javana
Ho tame kadach fari naa varavana
Divaso jase re jakhmo bharva maa
Ho maro vaank koi naa toye dur thai gaya
Maro vaank koi naa toye dur thai gaya
Mulakato mithi yaad aave chhe
Ho maru aa dil failhaal rade chhe
Ha ha maru aa dil failhaal rade chhe
atozlyric.com
Ho dil re amaru tane yaad kare chhe
Tane naa khabar maru jiv bare chhe
Mulakat nathi thai kyar ni
Ho maru aa dil failhaal rade chhe
Ho maru aa dil failhaal rade chhe
Ha maru aa dil failhaal rade chhe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Maru Aa Dil Filhaal Rade Chhe lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.