Savariya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Sunil Vagheshwari, Vishal Vagheshwari |
Lyricist: | Rami |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-09-06 |
Lyrics (English)
સાવરીયા | SAVARIYA LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Sunil Vagheshwari and Vishal Vagheshwari , while the lyrics of "Savariya" are penned by Bharat Rami . The music video of the Gujarati track features Saurabh Rajyaguru and Neha Suthar. Savariya o savariya chalke chahat na dariya Ho savariya ho savariya chalke chahat na dariya Savariya o savariya chalke chahat na dariya Have to ughado dil ni deli re hu to tara re prem ni gheli re Ho savariya o savariya chalke chahat na dariya Have to ughado dil ni deli re hu to tara re prem ni gheli re Ho hu to tara re prem ni gheli re Ho tu che man no moraliyo ne hu chu dhel tari Tan man saghalu hu to mara sajan tuj par vaari Ho bhuli gai hu duniya ne bhuli hu duniyadari Bas tari tasvir ne hu jou dhari dhari Ho suna suna tara vagar mara man na anganiya Tari prityu na kajal ne mari aakho ma bhariya Ho savariya o savariya nasib thi mujne malya Savariya o savariya nasib thi mujne malya Varsavo het ni heli re hu to tara re prem ni gheli re Ho hu to tara re prem ni gheli re Ho raato ni rato hu tara sapnao ma jaagu Sol saji shangar hu tari dulhan banva mangu Ho o re mara mohandhari venu thai ne vaagu Loko ni parva nathi bas tu j ne vali lagu Ho mara dil na prem nagar ma aavi ne eva vasya Chel chabila chogala ho valam rangila rasiya Savariya o savariya chalke chahat na dariya Savariya o savariya chalke chahat na dariya Tara rango ma rangayeli re tara re prem ni gheli re Ho hu to tara re prem ni gheli re Ke hu to tara re prem ni gheli re સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા હો સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા હવે તો ઉઘાડો દિલ ની ડેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે હો સાવરીયા હો સાવરીયા છલકે ચાહત ના દરીયા હવે તો ઉઘાડો દિલ ની ડેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે હો હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે હો તું છે મન નો મોરલિયો ને હું છું ઢેલ તારી તન મન સઘળું હું તો મારા સાજણ તુજ પર વારી હો ભૂલી ગઈ હું દુનિયાં ને ભૂલી હું દુનિયાદારી બસ તારી તસવીર ને હું જોઉં ધારી ધારી હો સૂના સૂના તારા વગર મારા મન ના આંગણિયા તારી પ્રીત્યું ના કાજલ ને મારી આખો માં ભરિયા હો સાવરીયા ઓ સાવરીયા નસીબ થી મુજ ને મળ્યા સાવરીયા ઓ સાવરીયા નસીબ થી મુજ ને મળ્યા વરસાવો હેત ની હેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે હો હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે હો રાતો ની રાતો હું તારા સપનાઓ માં જાગું સોળ સજી શણગાર હું તારી દુલ્હન બનવા માંગુ હો ઓ રે મારા મોહન તારી વેણુ થઇ ને વાગુ લોકો ની પરવા નથી બસ તુજ ને વાલી લાગુ હો મારા દિલ ના પ્રેમ નગર માં આવી ને એવા વસ્યા છેલ છબીલા છોગાળા હો વાલમ રંગીલા રસિયા સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા તારા રંગો માં રંગાયેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે હો હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે કે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Savariya lyrics in Gujarati by Kajal Maheriya, music by Sunil Vagheshwari, Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.