Dil Gayu Tuti by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-21 |
Lyrics (English)
DIL GAYU TUTI LYRICS IN GUJARATI: દિલ ગયું તૂટી, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Saregama Gujarati label. "DIL GAYU TUTI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Jignesh Barot and Hirall Patel. Ho huto samjato hato tu nai re mara vagar Ho ho huto samjato hato tu nai re mara vagar Hotho ni lali tari utari jase mara vagar Ho tara chahera uper joi me hasi Tara chahera uper joi me hasi Ho dil gayu tuti tuto khaine maru khuti Ho dil gayu tuti tuto khaine maru khuti Ho muto sajamto hato tu nai re mara vagar Hotho ni lali tari utari jase mara vagar atozlyric.com Ho juthi tari dosti ne juthi tari yaari Pith pachhad te kari se gadari Ho ho ho masum chahero ne dil ma dago rakhti Mara bhodpan no faydo uthavti He aankhe aasu aaya yaad karine Dil rade fariyad karine Ho dil gayu tuti tuto khaine maru khuti Ho dil gayu tuti tuto khaine maru khuti Ho muto sajamto hato tu nai re mara vagar Hotho ni lali tari utari jase mara vagar Ho khota khota sogan khati gade haath rakhti Vate vate mari hare juthu tuto bolti Ho hakiat jani na tane odkhina Tara jutha prem ne me parkhyo na Tara vishwase swas maro tutyo Tame jani joine mane lutyo Ho dil gayu tuti tuto khaine maru khuti Dil gayu tuti tuto khaine maru khuti Ho muto sajamto hato tu nai re mara vagar Hotho ni lali tari utari jase mara vagar Ho tara chahera uper joi me hasi Tara chahera uper joi me hasi Ho dil gayu tuti tuto khaine maru khuti Ho dil gayu tuti tuto khaine maru khuti Ho dil gayu tuti tuto khaine maru khuti હો હૂતો સમજતો હતો તું નઈ એ મારા વગર હો હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર હો તારા ચહેરા ઉપર જોઈ મેં હસી તારા ચહેરા ઉપર જોઈ મેં હસી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો મુતો સમજતો હતો તું નઈ રે મારા વગર હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર હો જૂઠી તારી દોસ્તી ને જૂઠી તારી યારી પીઠ પાછળ તે કરી સે ગદારી હો હો હો માસુમ ચેહેરો ને દિલ માં દગો રાખતી મારા ભોળપણ નો ફાયદો ઉઠાવી હે આંખે આંસુ આયા યાદ કરીને દિલ રડે ફરિયાદ કરીને હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો મુતો સમજતો હતો તું નઈ રે મારા વગર હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર હો ખોટા ખોટા સોગન ખાતી ગળે હાથ રાખતી વાતે વાતે મારી હાળે જૂઠું તુંતો બોલતી હો હકીકત જાણી ના તને ઓળખીના તારા જુઠા પ્રેમ ને મેં પારખ્યો ના ભારતલીરીક્સ.કોમ તારા વિશ્વાસે શ્વાસ મારો તૂટ્યો તમે જાણી જોઈને મને લૂંટ્યો હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખાતી હો મુતો સમજતો હતો તું નઈ રે મારા વગર હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર હો તારા ચહેરા ઉપર જોઈ મેં હસી તારા ચહેરા ઉપર જોઈ મેં હસી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી હો દિલ ગયું ટુટી તુંતો ખઈને મારુ ખૂટી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Gayu Tuti lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.