Dil Taru Hashe Majbur by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2024-05-28 |
Lyrics (English)
LYRICS OF DIL TARU HASHE MAJBUR IN GUJARATI: દિલ તારૂ હશે મજબૂર, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "DIL TARU HASHE MAJBUR" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of the track is picturised on Jignesh Barot, Chhaya Thakor and Nirav Brahmbhatt. એ દિલ તારુ હશે મજબુર એ દિલ તારુ હશે મજબુર નકે તું એ કરતી ના મને દૂર હો આંખો મારી રડી રહી બહુ બોલ તને કયા શબ્દો મા કઉ હો યાદો તમારી મારા દિલ માં ભરપુર ઉતરી ગઈ રે મારી આંખ નું નૂર યાદો રે તમારી મારા દિલ માં રે ભરપુર ઉતરી ગયું રે મારી આંખોં નું નૂર આંખોં નું નૂર એ ધીરજ રાખી હવે બહુ બોલ તને કયા શબ્દો મા કઉ એ દિલ તારુ હશે મજબુર નકે તું કરતી ના મને દૂર હો હંગરી રાખજે ફોટા મારા જોવા તમ આવશે આજ નઈ તો કાલે તને યાદ મારી આવશે હો ચાર દાડા નુ સુખ જોઈ ને તમે પડયા સેટા ભુલી ગયા આજ મને જે રઈ નતા સકતા રઈ નતા સકતા અરે દુનિયા આ પ્રેમ ની દુશ્મન બની જીંદગી નઈ જાય મારી તારા વની દુનિયા આ પ્રેમ ની દુશ્મન બની જીંદગી નઈ જાય મારી તારા વની તારા વની એ કેમ કરી હવે ચૂપ રઉ બોલ તને કયા શબ્દો મા કઉ અરે દિલ તારુ હશે મજબુર નકે તું કરતી ના મને દૂર હો વાત કરી ના દિલ ની મને જીવ થી જુદા પડયા યાદ કરી ને પાગલ તને દિલ થી અમે રડ્યા હો વગર મોતે તમે તો મરવા ના દાડા લાવ્યા સમય ના રહ્યો સુખ નો મારે દુઃખ ના દાડા આવ્યા દુઃખ ના દાડા આવ્યા હો મોહબ્બત નો અંજામ હારો નથી પ્રેમ છે એક દરિયો કિનારો નથી મોહબ્બત નો અંજામ હારો નથી પ્રેમ છે એક દરિયો કિનારો નથી કિનારો નથી અરે તારા થી જુદો કેમ રહુ બોલ તને કયા શબ્દો મા કઉ એ દિલ તારુ હશે મજબુર જીગા ને કરતી ના રે દૂર અરે આંખો મારી રડી રઈ બહુ બોલ તને કયા શબ્દો મા કઉ હવે બોલ તને કયા શબ્દો મા કઉ Ae dil taru hashe majbur Ae dil taru hashe majbur Nake tu e karati naa mane door Ho aankho mari radi rahi bahu Bol tane kaya sabdo maa kau Ho yaadon tamari mara dil ma bharpur Utari gayu re mari aankho nu noor Yaadon re tamari mara dil ma re bharpur Utari gayu re mari aankho nu noor aankho nu noor Ae dhiraj rakhi have bahu Bol tane kaya sabdo maa kau Ae dil taru hashe majbur Nake tu karati naa mane door Ho hangari rakhje phota mara jova tam avse Aaj nai to kale tane yaad mari avse Ho chaar dada nu sukh joi ne tame padya seta Bhuli gaya aaj mane je rai nata sakta rai nata sakta Are duniya aa prem ni dushman bani Zindgi nai jaay mari tara vani Duniya aa prem ni dushman bani Zindgi nai jaay mari tara vani tara vani Ae kem kari have chup rau Bol tane kaya sabdo maa kau Are dil taru hashe majbur Nake tu karati naa mane door Ho vaat kari naa dil ni mane Jeev thi judaa padya Yaad kari ne pagal tane Dil thi ame radya Ho vagar maute tame to marva naa dada lavya Samay naa rahyo sukh no mare dukh naa dada avya Dukh naa dada avya Ho mohabbat no anjaam haro nathi Prem che ek dariyo kinaro nathi Mohabbat no anjaam haro nathi Prem che ek dariyo kinaro nathi kinaro nathi Are tara thi judo kem rahu Bol tane kaya sabdo maa kau Ae dil taru hashe majbur Jiga ne karti naa re door Are aankhon mari radi rai bahu Bol tane kaya sabdo maa kau Have bol tane kaya sabdo maa kau Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Taru Hashe Majbur lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.