Tu Kano Ne Hu Radha by Khushbu Panchal song Lyrics and video
Artist: | Khushbu Panchal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | BhumiStudio Bhaguda Official |
Genre: | Love |
Release: | 2021-09-02 |
Lyrics (English)
LYRICS OF TU KANO NE HU RADHA IN GUJARATI: તું કાનો ને હું રાધા, The song is sung by Khushbu Panchal from BhumiStudio Bhaguda Official . "TU KANO NE HU RADHA" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Chhaya Thakor, Akshay Singh and Bapusha. Tane joine ame khush thai jata Tane joine ame khush thai jata Tu kano ne hu radha Sachu kau to ame bhan bhuli jata Sachu kau to ame bhan bhuli jata Tu kano ne hu radha Ho aankho mari sapna tara Tara naam thi chale dhabkara Taru naam leta harkhai jata Taru naam leta harkhai jata Tu kano ne hu radha Ho tu kano ne hu radha Ho morli tari ne radha hu tari Taare naam kari jindagi amari Ho ho gokul chhodvani lage chhe taiyari Mara mate ek vaar lejo vichari atozlyric.com Ho samji le mara prem ni bhasha Tara thi chhe mane ghani aasha Dar lage chhe mane door thaata Dar lage chhe mane door thaata Tu kano ne hu radha Ho tu kano ne hu radha Ho kai dyone kana kyare tame aavsho Ketli amane raah jovadavsho Ho ho jode leta jaav mane door naa thasho Bik lage chhe ke mane bhuli jaasho Ho mara dil maa taro vaas chhe Mane mara prem par puro visvash chhe Door thata aankhe aasu aavi jaata Door thata aankhe aasu aavi jaata Tu kano ne hu radha Tane joine ame khush thai jata Tane joine ame khush thai jata Tu kano ne hu radha Ho tu kano ne hu radha Ho tu kano ne hu radha તને જોઈને અમે ખુશ થઇ જાતા તને જોઈને અમે ખુશ થઇ જાતા તું કાનો ને હું રાધા સાચું કઉ તો અમે ભાન ભૂલી જાતા સાચું કઉ તો અમે ભાન ભૂલી જાતા તું કાનો ને હું રાધા હો આંખો મારી સપના તારા તારા નામ થી ચાલે ધબકારા તારું નામ લેતા હરખાઈ જાતા તારું નામ લેતા હરખાઈ જાતા તું કાનો ને હું રાધા હો તું કાનો ને હું રાધા ભારતલીરીક્સ.કોમ હો મોરલી તારી ને રાધા હું તારી તારે નામ કરી જિંદગી અમારી હો હો ગોકુળ છોડવાની લાગે છે તૈયારી મારા માટે એકવાર લેજો વિચારી હો સમજી લે મારા પ્રેમ ની ભાષા તારા થી છે મને ઘણી આશા ડર લાગે છે મને દૂર થાતાં ડર લાગે છે તમે દૂર થાતાં તું કાનો ને હું રાધા હો તું કાનો ને હું રાધા હો કઈ દયોને કાના ક્યારે તમે આવશો કેટલી અમને રાહ જોવડાવશો હો હો જોડે લેતા જાવ મને દૂર ના થાશો બીક લાગે છે કે મને ભૂલી જાશો હો મારા દિલ માં તારો વાસ છે મને મારા પ્રેમ પર પૂરો વિશ્વાસ છે દૂર થતાં આંખે આંસુ આવી જાતા દૂર થતા આંખે આંસુ આવી જાતા તું કાનો ને હું રાધા તને જોઈને અમે ખુશ થઇ જાતા તને જોઈને અમે ખુશ થઇ જાતા તું કાનો ને હું રાધા હો તું કાનો ને હું રાધા હો તું કાનો ને હું રાધા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Kano Ne Hu Radha lyrics in Gujarati by Khushbu Panchal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.