Ae Papi Tane Pap Lagse by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Tips Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-11-24 |
Lyrics (English)
એ પાપી તને પાપ લાગશે | AE PAPI TANE PAP LAGSE LYRICS IN GUJARATI: The song is sung by Rohit Thakor under Tips Gujarati label. "AE PAPI TANE PAP LAGSE" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Bewafa (બેવફા) song stars Rohit Thakor, Pooja Rai, Sunny Khatri, Sharmaji and Satubha Thakor. Ae… Tutela dil na harap lagse Tutela dil na harap lagse Tutela dil na harap lagse Ae papi tane pap lagse Ae… Aek nahi ho var lagse Aek nahi ho var lagse Ae papi tane pap lagse Ho… Jiv maro balyo se aeklo padyo se Jiv maro balyo se aeklo padyo se Are he… Mane marya aeva tane gha vagse Mane marya aeva tane gha vagse Ae papi tane pap lagse Ho… Ae papi tane pap lagse Ho… Khushi thi jivto hato prem thi patavi Tari mayajal ma mane didho fasavi Ho… Bewafai ni te to had re vatavi Bija ne dil ma rakhyo mane hatavi Ho… Sath gai chhodi ne dil gai todine Sath gai chhodi ne dil gai todine Are he… Kuna kalja ni tane hay lagse Hacha re prem ni tane hay lagse Ae papi tane pap lagse Ae godi godi ja ja ja tane pap lagse Ho… Noni noni vat ma rihai jati vhali Modhe mangyu ae badhu didhu tane aali Ho… Vato karti hati vali vali Bharoso todi ne kari gai khali Ho… Khel tame khelyo se marto melyo se Khel tame khelyo se marto melyo se Are he… Ja bhagvon tari pahe javab mangse Bhagvon tari pahe javab mangse Ae papi tane pap lagse Are re re… Tutela dil na harap lagse Tutela dil na harap lagse Ae papi tane pap lagse Ho… Ae papi tane pap lagse Ae… Ae papi tane pap lagse Ae… Ae papi tane pap lagse. એ… તૂટેલા દિલ ના હરાપ લાગશે તૂટેલા દિલ ના હરાપ લાગશે તૂટેલા દિલ ના હરાપ લાગશે એ પાપી તને પાપ લાગશે એ… એક નહીં હો વાર લાગશે એક નહીં હો વાર લાગશે એ પાપી તને પાપ લાગશે હો… જીવ મારો બાળ્યો સે એકલો પાડયો સે જીવ મારો બાળ્યો સે એકલો પાડયો સે અરે હે… મને માર્યા એવા તને ઘા વાગશે મને માર્યા એવા તને ઘા વાગશે એ પાપી તને પાપ લાગશે હો… એ પાપી તને પાપ લાગશે હો… ખુશીથી જીવતો હતો પ્રેમથી પટાવી તારી માયાજાળમાં મને દીધો ફસાવી હો… બેવફાઈની તે તો હદ રે વટાવી બીજા ને દિલમાં રાખ્યો મને હટાવી હો… સાથ ગઈ છોડીને દિલ ગઈ તોડીને સાથ ગઈ છોડીને દિલ ગઈ તોડીને અરે હે… કુણા કાળજાની તને હાય લાગશે હાચા રે પ્રેમની તને હાય લાગશે એ પાપી તને પાપ લાગશે એ ગોડી ગોડી જા જા જા તને પાપ લાગશે હો… નોની નોની વાતમાં રિહઈ જતી વ્હાલી મોંઢે માંગ્યું એ બધું દીધું તને આલી હો… વાતો કરતી હતી વાલી વાલી ભરોસો તોડી ને કરી ગઈ ખાલી હો… ખેલ તમે ખેલ્યો સે મરતો મેલ્યો સે ખેલ તમે ખેલ્યો સે મરતો મેલ્યો સે અરે હે… જા ભગવોન તારી પાહે જવાબ માંગશે ભગવોન તારી પાહે જવાબ માંગશે એ પાપી તને પાપ લાગશે અરે રે રે… તૂટેલા દિલનાં હરાપ લાગશે તૂટેલા દિલનાં હરાપ લાગશે એ પાપી તને પાપ લાગશે હો… એ પાપી તને પાપ લાગશે atozlyric.com એ… એ પાપી તને પાપ લાગશે એ… એ પાપી તને પાપ લાગશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ae Papi Tane Pap Lagse lyrics in Gujarati by Rohit Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.